Home અજ્ઞાની ઉપદેશ ignoramus વર્તન behaviour

વિચાર માટે નું પાનું જુદું કર્યું, તો આ વિમર્ષ એટલે શું? વિચાર એજ વિમર્ષ નહીં? વિચાર અનાયાસે આવે, એમાં બુદ્ધિ નો ફાળો જરા પણ નહીં! દરેક જીવ ને વિચાર આવે. પણ મનુષ્ય માત્ર બુદ્ધિ નો પાત્ર છે, અને આવેલા વિચાર પર બુદ્ધિનો પ્રયોગ કરે, અને વિચાર સારો નરસો ઉપયોગી નકકામો ઝેરી કે અમ્રુત-સમો આવા વિષેશણ નિશ્ચય કરે, તેને વિમર્ષ કહેવાય.! અવનવા  વિચાર જેને કોઈ વિષેશણ લગાડાય નહીં, પણ ઝેરી નથી એટલી જાણ થાય, તેને તુક્કા કહેવાય, અને આવા તુક્કાઓ પર મનમાં ને મનમાં જ વાદ વિવાદ થાય, તેના પરિણામે idea મળે. બસ, આવા idea - મારી બુદ્ધિ ની પેદાશ - નું પ્રદર્શન અહી કરું છુ.



Thoughts have the right of way through our brains, and managing that traffic is a challenge by itself. The traffic director is our mind, which plays no part in the creation of thought itself. Mind is where intelligence operates, assesses and evaluates the thoughts, their attributes and value, and decides on the traffic: store, activate other organs of action, destroy or tag as undesirable! This process is contemplation when applied to the stored information and thoughts tagged as desirable! There is a debate in the mind, and produces ideas! - These, then, are some products of my mind, that I exhibit here.