છંદશાસ્ત્ર ની થોડી ખૂબીઓ |
A few Unique aspects of Chhandshashtr |
વેદ, અને વેદ ને જાણવા વેદાંગ. પ્રાચીન કાળમાં બે બીજી સ્થિતિ પ્રચલિત હોય શકે, એવું માની શકાય. સંસ્કૃત ભાષા તો હતી, પણ લખવાની પ્રથા કે પધ્ધતિ નો'તી. લિપિ નો'તી, કે સાધન નો'તા, એ પણ બનવા જોગ છે. વિદ્વાનો નું કહેવું છે કે ભાષા અને લિપિ નો કૌટુંબિક સંબંધ નથી. જેમ આજે ગુજરાતી કે સંસ્કૃત શબ્દો અંગ્રેજી ની રોમન લિપિ માં લખાય છે, તેમ પૂર્વજો સંસ્કૃત ભાષા બ્રાહ્મી કે ગ્રંથિ કે એવી કોઈ લિપિ માં લખતા હશે, અને ઇતિહાસ ના કોઈ પર્વમાં સંસ્કૃત દેવનાગરી લિપિ - મને આ છંદ માં રસ પડ્યો, અને થોડું વાંચ્યું. છંદ નો વિષય એક ઘના જંગલ જેવો અગાધ છે, અને મે ફક્ત એક પાંદડું સુંઘ્યું છે. પણ એ સુવાસ થી એવો મુગ્ધ થયો છું કે જંગલ તો નહીં, પણ એકાદ વૃક્ષ ની ઓળખાણ કરવાનો પ્રયત્ન જરૂર કરીશ. છંદ ની વાત કરીએ એની પહેલા સંસ્કૃત અને એની જણેલી ભાષા ઓ નું એક વ્યવસ્થિત રૂપ જોઈએ. કોઈ પણ ધ્વની ઉત્પન્ન કરવા માટે, ગાળા થી શરૂ કરી મુખ ના અવ્યયો નો સ્પર્ષ કરવાનો હોય, અને સાથે ઉચ્છશ્વાસ કરવાનો. સ્વર ના ધ્વનિ માટે મુખમાં કોઈ સ્પર્ષ ના થાય, ફક્ત ગાળામાં શ્વાસ થી એ ધ્વનિ ઉત્પન્ન થાય. સંસ્કૃત અને તેના બાળક ભાષા ની બારાખડી માં વ્યંજન નો ક્રમ એવો છે કે ગળાથી શરૂ કરી દાંત અને હોઠ સુધી ના ક્રમ માં વ્યંજન બોલાય. મુખના ૫ અવ્યયો વાચામાં ભાગ લે. દા.ત. ક ખ ગ ઘ ઙ એ પાંચે વ્યંજન જીવ્હા ના પાછાલા ભાગ થી બોલાય, ચ છ જ ઝ ઞ સપાટ ભાગ થી બોલાય, વગેરે. છંદ શબ્દ ના અર્થ ઘણા જોવા મળ્યા પણ વ્યાકરણ ના સિધ્ધ પુરુષ પાણીની એ છંદ ને “જે સુંદરતા વધારે તે” / “આહ્લાદ અનુભવ કરાવે તે” એવો અર્થ આપ્યો છે. છંદ ના બે ઉદ્દેશ છે. એક તો અક્ષર અને શબ્દો ની ગોઠવણી, અને બીજો તે ઉચ્ચારણ ના સંયમ. કયા સ્વર અને વ્યંજન નો ઉચ્ચાર કરાય ત્યારે કેટલો સમય અને કેટલો ભાર દેવાય. કયા ક્રમમાં આમ હલકા (લઘુ) કે લાંબા (ગુરુ) ઉચ્ચાર વાળા અક્ષરો વાપરવા, ક્યાં કેવો વિરામ મૂકવો, અને કૂલ કેટલા અક્ષરો વાપરવા. આવી વિગતો નો સમૂહ તે છંદ. ઉચ્ચાર માં શરીરના કયા અવ્યયો કેટલો ભાગ લે છે (બોલવામાં ફક્ત મોઢાના અને ગાળા નો ઉપયોગ નથી, શ્વાસ અને સ્નાયુ અને નાડીઓ આ બધા ભાગ લે) એ જ્ઞાન નો આધાર પણ દેખાઈ આવે. અને એ અવ્યયો પણ એકમેકના સહતાલ માં કામ કરે એ ધ્યાન માં રાખતા જુદા જુદા છંદો ની રચના થઈ. • છંદ એ બ્રહ્માંડ ના તાલ નું અનુકરણ કરે છે. • જીવન ની દરેક ક્રિયા ને સમજવા અને પૂર્ણ રીતે સફળ કરવા છંદ સમજવું અનિવાર્ય છે. • મૂળ છંદ સાત, સૂર્ય દેવ ના સાત અશ્વ ની માફક. ગાયત્રી, અનુષ્ટુપ, ઉષ્ણીક, બૃહતી, ત્રિષ્તુભ, જાગતી, અને પંક્તિ. પણ એ સાત ના અનુકરણ અને ફેરફાર થઈ ને ઘણા (કોઈ વિદ્વાને ૧૦૦૦ થી પણ વધુ છંદ ની રચના થઈ એવું લખ્યું છે) છંદ રચાયા, પણ આજના સમયમાં આશરે ૬૦- • વેદમાં ૨૬ છંદ વપરાયેલા છે. • છંદશાસ્ત્ર સ્મૃતિ વિભાજન માં ઘણા ખાસ ગ્રંથ લખાયા. ગંગાદાસ ની છંદોમંજરી, પિંગલાચાર્ય લિખિત છંદ:સૂત્ર, કાત્યાયન લિખિત ઋક્સર્વાનુક્રમણી, વેંકટમાધવ લિખિત છંદોઙનુક્રમણી, જયદેવછંદ, વૃત્તમૂક્તાવલી વગેરે. છેલ્લે એક વસ્તુ યાદ રાખવાની કે આપણા સંસ્કાર માં જેટલું સંગીત છે, તે બધ્ધું છંદ ને આધારે જ છે! |
This one is going to be a bit difficult to write well. This one is going to be a bit difficult to write well. There is a possibility that while a highly evolved language: Sanskrit existed in antiquity, a script to use to write, or instruments of writing or even a practice of writing did not exist at the time of composition of the Ved. Language and script often do not have any familial connection. Just as Gujarati or Sanskrit words are written this day in the Roman script, so was Sanskrit written in Brahmi or Granthi or some such script. Use of Devnagari started at some subsequent point in history. Or, there was a specific reason to adopt an Oral tradition of transmittance of knowledge. It is conceivable that the sages of yore knew that a written word can be corrupted during subsequent copy creation, or during any other intent of transmission, because humans would tend to trust the written word and may not perform sufficient due diligence of veracity. Additionally, if all was written, there was no master copy to verify against! A superbly effective oral tradition was then designed and practiced. The system of “recitation”. This is a huge topic, and I will cover it some other time. But a key input to this recitation, was the fundamental system of composing the mantra and sutra (which were what populated the Ved, and were to be recited with extreme diligence) known as “Chhand”. An additional reason could also be that knowledge of Ved presupposed a mind that was ready to receive that knowledge. Ved has built- I am fascinated by this Chhand. It is the source of all music in India, classical, tribal or casual. The subject is like a huge rain forest, and I have but sniffed a leaf or two, though my ambition is to know at least one tree. Before I take off on the topic of Chhand, take a quick look at how the Sanskrit alphabet has been structured. One “says” a sound by exhaling ones breath, and some sounds need a supporting contact between parts of the throat and mouth. The Sanskrit alphabet (even before the appearance of any script!) is structured according to the “place” in the throat mouth continuum which is used to create the sounds of each consonant in an advancing sequence from the base of the tongue through to the lips. (See picture in the Gujarati column). The vowel sounds of course are created without any contact in the throat mouth cavity, as are the sibilants and the nasals. There are multiple conjectures by scholars recent and ancient on the etymology of the word “chhand”. The one I chose to latch on to, is “one that gives joy” as mentioned by the doyen of grammarians in ancient India – Panini. There are two streams of design in chhand. One is the combination and sequencing of letters – pure consonants or consonants with attached vowels - Here are a few highlights about chhand. • The meters of chhand mimic the rhythm of the Bramhand i.e. mimic cosmic rhythms. • One would understand all events of nature and life, if one were to understand these cosmic rhythms through chhand. • There are 7 primary chhand’s like the seven horses pulling the Sun God’s chariot. Gayatri (primordial), Anustup, Ushnik, Bruhati, Trishtubh, Jagati and Pankti. Derivatives and branches may have created over a 1000 chhand’s by some estimates but what we know of at present is about 60- • The Ved uses 26 chhand’s. Firstly, the mantra’s are all composed in the system of chhand. The other cascades all have reference to or descriptions of various chhand in their contents. Hence, one would conclude that the domain of chhand was created in parallel to the composition of the Ved. • Major writings are from Sage Pingala’s Chhandah- Finally, I would like to repeat or remind, that all music in India flows from chhand and their variations! |