વૈદિક અભ્યાસ |
Vedic Systems of Study |
ભારત ના સામાજિક ઈતિહાસમાં અભ્યાસ એ સર્વશ્રેષ્ઠ માનવ ક્રિયા ગણાય છે - શિક્ષકો ની પણ બાહોશી અને જ્ઞાન ના પ્રમાણે સ્તરીકરણ(hierarchy) હતી. અધ્યાપક, ઉપાધ્યાય, આચાર્ય,પંડિત,દ્રષ્ટા, ગુરુ. અધ્યાપક માહિતી કે વિજ્ઞાન પ્રદાન કરે, ઉપાધ્યાય એ વિજ્ઞાન નો અર્થ અને સંબંધ સમજાવે, આચાર્ય આવડત અને કેળવણી (અભ્યાસ ની ક્રિયાઓ માં) પ્રદાન કરે, પંડિત વિષય નિષ્ણાત હોય, અને વિષય માં ગહન દર્શન કરાવી શકે તે, દ્રષ્ટા જેની પોતાની દ્રષ્ટિ વિષયમાં ભવિષ્ય કે અણ જાણ દિશા ઓ માં વિચારી શકે તે, અને છેલ્લે ગુરુ, જે સિધ્ધ પુરુષ હોય તે. અભ્યાસ ની ત્રણ મુખ્ય વ્યવસ્થા હતી. આશ્રમ અને ગુરુકુળ માં પ્રવેશ, ગુરુકુળ માં અભ્યાસ સંપન્ન કરી પરિષદ અને સમ્મેલન તથા યાત્રા દ્વારા બીજા ગુરુ અને વિદ્વાનો પાસે જ્ઞાન મેળવવું, અને ત્રીજી વ્યવસ્થા તે કુટુંબીજનો પાસે વ્યવસાયી આવડત અને કેળવણી મેળવવી. એક બીજા શિક્ષકગણ નું જરાક જ વાંચ્યું છે, પણ સાફ માહિતી મળી નથી, તે ચારક ગણ – થોડી જાણ મળી તે પ્રમાણે આ ચારક ગણ એટલે આશ્રમ થી ઉત્તીર્ણ થઈ ઠરીઠામ થવાને બદલે ગામે ગામ ફરે, અને બીજા વિદ્વાનો ને મળે, બીજા એમના જેવા ભમતા શિક્ષકોને મળે, અને વિવાદ ચર્ચા દ્વારા પોતાનું અને બીજાનું જ્ઞાન વધારે. શિક્ષકો ગુરુકુળ અને આશ્રમો તો બધા જાણે છે. મોટે ભાગે જે બાળકને વિદ્યા ની ઇચ્છા હોય એને આશ્રમ કે ગુરુકુળ માં પ્રવેશ મળે. ગુરુકુળ અને આશ્રમ થોડા જુદા છે. બધા આશ્રમો ગુરુકુળ હોય, કારણકે ગુરુ અને એમનું પરિવાર તથા બીજા શિક્ષકો અને એમના પરિવાર પણ આશ્રમ માં જ રહેતા હોય. આશ્રમ માં વિદ્યાર્થી સંખ્યા અને વય સ્તર ઘણા હોય, જ્યારે ગુરુકુળ નગર કે ગામ માં પણ હોય - આશ્રમ માં પરીક્ષા તો હોય જ, પણ શિક્ષકો બધા પર નજર રાખે, અને અગ્રણી વિદ્યાર્થી ને નવા નિશાળિયા ના શિક્ષક બનાવે, પારખવા કે ભવિષ્યમાં આગલી સ્તર ના શિક્ષક બની શકશે કે નહીં. ધીરે ધીરે જેમ વિદ્યાર્થી પોતાની ક્ષમતા ની સીમા પર પહોંચે તેમ એ વિદ્યાર્થી આશ્રમ માં થી વિદાય લઈ સમાજમાં પાછા પ્રવેશે, અને ગુરુ ના આદેશ પ્રમાણે વ્યવસાય માંડે. ખાસ બ્રાહ્મણોને વેદ શિક્ષા પ્રાપ્ત થઈ હોય એ લોકો પૂજા- ગુરુ વિદ્યાર્થી પાસે શુલ્ક કે લવાજમ લે નહીં, વિદ્યા કોઈ ની માલિકી ની નથી, અને પ્રભુ એ માનવ માત્ર ને બક્ષેલા આશીર્વાદ છે એ માન્યતા પ્રબળ હતી. રાજા રજવાડા અને ગામ ના નગરશેઠ કે એવા તાલેવંત લોકો ગુરુ ને જમીન, ઢોર, અનાજ વગેરે આપતા, અને વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ કરી સમાજમાં પાછા જાય ત્યારે ગુરુ- અભ્યાસ માં સૌ પ્રથમ તો વિજ્ઞાન નું સચોટ ગ્રહણ. અહીં "વિજ્ઞાન"(વી- આશ્રમ ને પેલે પાર પણ જ્ઞાન પ્રાપ્તિ ના ઘણા પ્રયોજન હતા. પ્રગતીવાન વિદ્યાર્થી બીજા ગુરુ , બીજા આશ્રમ કે સમાજમાં રહેતા વિદ્વાનો પાસે પણ આગળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. પરિષદ યોજાતી, અને ઘણા વિદ્વાનો ભેગા થતાં, અને વાદ વિવાદ ના માધ્યમ થી વ્યાસપીઠ પર બિરાજમાન બ્રાહ્મણો જ્ઞાન પ્રદાન કરતાં. પરિષદો થી પણ મોટી મેદની તે સમ્મેલન, જેમાં વ્યાસપીઠ પર કોઈ નહીં, પણ વિદ્વાનો તર્ક ચર્ચા અને વિવાદ ના માધ્યમ થી પોતાની અને બીજા ના જ્ઞાનની વૃદ્ધિ કરતાં. મારી કલ્પના છે, કે આ ૬ એ ૬ વેદાંગ ના અંશ આજની અભ્યાસ વ્યવસ્થા માં મેળવાય તો ભવિષ્ય ના સમાજ ના ભણતર ક્રમ સમૃદ્ધ થઈ જશે. કેવી રીતે? આગળના પાનો માં દરેક વેદાંગ નું ટૂકમાં વર્ણન આપીશ, અને એ વેદાંગ ની કઈ પદ્ધતિ આજના અભ્યાસક્રમ માં કેવી રીતે મેળવવી એ વિચાર પ્રગટ કરીશ.
|
The cultural traditions of India have always held “education” to be the highest form of human activity just behind spiritual practices. Education is a poor translation of the Sanskrit word “Abhyaas”, but in absence of a suitable word in English, it will have to suffice. Abhyaas on the other hand means a cultivation of mind and intellect for realisation of knowledge. Be that as it may, education has social and practical objectives. The Vedic society was segmented on lines of vocation, and people had not been railroaded into these segments, because to do so, would have been considered rude, and such behaviour was prohibited. Each segment had its own stream and practices of delivery of education, and the famed guru- There were 3 primary avenues for acquiring education and skills. The main was a “gurukul” , a boarding school at the headmaster’s residence. If the gurukul had a campus – an Ashram – there would be a larger number of students of various origins and age profiles. Some gurukuls would be in towns and villages, and obviously they had fewer students. Vocational skills were normally familial and internship based. Often, the child did his early education in an Ashram, and then switched to his hereditary occupation, being mentored by the elders of the family. Advanced studies were no longer structured. A seeker of knowledge would access a “parishad” as and when it was organised. It was a like a moderated debate session, where some scholars conducted workshops as well. Subsequently across the ages, these parishads became permanent institutions, perhaps morphing into the first of the universities. Final opportunity of advanced knowledge were the occasional “sammelan”, conventions, sponsored by various kings who invited many guru’s, vidvaans and so forth. The primary activity here was debate and discussions to gain knowledge and perspectives. I have come across rare and thin references to groups of wandering teachers called “Chaarak’s”. Unfortunately no details, except that they were educated “teacher” level people, who had a wanderlust, and they went from village to village, town to town, ashram to ashram engaging other scholars in debate and discussions, exchanging knowledge and perspectives… which was de rigueur in that society in that age! The objectives of the ashram and gurukul based education were in three parts, but the basics were the same for all students. Character building was the chief objective. That the students should know the traditions and basics of scriptures, so that they observe a life style that is moral, wholesome, and sustainable from generation to generation. There was great emphasis of egalite and on any and every labour. Celibacy for boys and girls was mandatory, their dormitories were segregated, although they mixed freely in the ashram. Personality, character, civic and social responsibilities, life skills, observance of duties, and obedience to the guru’s instructions were cultivated diligently. Students did leave the ashram and return to families to pursue vocational training by their families, but a standard stay at the ashram was 12 years, and this group was called “vasu”. A few wanted to pursue deeper studies, and stayed at the ashram – a few serving as teachers for the new entrants, for a further 12 years or parts there of. They were known as “rudra”. And there were the handful of lifetime students, scholars, experts who wanted nothing but academic pursuits, and were known as “Aditya”. Technically, till they were 48 years old. Since, one of the major domain covered at these ashrams was scriptures and rituals, and Brahmin students entered ashrams in their entire cohorts, the guru monitored them closely for what rituals they were qualified to perform. And the students obeyed those strictures faithfully. If they were told that they could perform "sanskaars”, but not a yagna, then that is where they stopped. A few would be qualified – mostly after many years as level- The gurukuls and ashrams were free of cost to the students, and they paid back in terms of services and labour in the ashram and to the guru. The funding came mainly from Kings and such other royalty, from well off merchants and traders. The students too would offer a “Guru Daxina” - The curriculum – besides character building and egalite promoting labour – would follow a simple system. First would be the pre- The maturing process in this system of education was the conversion of information into knowledge (as described above). These processes are ALL from the companion volumes that aid the comprehension of the Ved, namely the Vedang’s. All the processes of conveyance of information and skills for conversion of this information to knowledge are fro the Vedang’s. Shiksha, chhand and vyakaran dominate the initial programs, and nirukta, jyotish and kalp would enhance these at advanced stages of study. Briefly then, Shiksha is about purity and accuracy of the sound of the words, Chhand ensures the precision and accuracy of the recitations, and grammar ensures the conveyance of the relevant meaning of words in a specific text. Nirukta is etymology and lexicon rolled into one, and is specifically significant because many Sanskrit words used in the earlier compositions may have lost current usage. Jyotish is astronomy used as an immutable calendar. Finally, kalp has been transformed over the millennia from being a provider of context for a clearer understanding of meaning of a word, to being a repository of ritual practices methodologies and process flows. Subsequently, kalp is referred to more as kalp Shastra, than as a Vedang. It is my desire to extract and clone some of these processes of education to transform the current delivery practices in education, such that minds get cultivated and reach a state where information and knowledge are tagged as being different, used in corresponding contexts in the mind, as fodder for the person’s intellect. I will write more on this matter under each Vedang, and what do I want to clone from it.
|