જાણકારી નું ઘોડાપૂર |
Tyranny of Information |
થોડા દિવસો પૂર્વે, હું એક ધડામ ધડિમ વાળી નવલકથા વાંચતો હતો. જાસૂસો, હત્યારા, નવા જમાનાના રાક્ષસો અને જાતજાતના હથિયારો અને મારામારીના કીમીયાઓ થી ભરેલી ચોપડી હતી. સાધારણ રિતે અડધે પહોચું ત્યાં સુધીમાં વાર્તા શરુ કેવી રિતે થઇ તે ભૂલી જાઉં, કારણકે હિન્દી ફિલ્મ જોઈએ ત્યારે ભેજું ઘરે મુકીને આવીએ તેવીજ રિતે, આવી ચોપડીઓ ભેજુ બંધ કરીને વાંચું. પણ આ વખતે એક વાક્ય વાંચ્યું ને જરા ચમક્યો. જાણે કાદવમાં કંકણ વાગ્યો! બત્તી થઇ, જ્ઞાન ફૂટ્યું, વાહ વાહ બોલી ઉઠ્યો. એક વાક્ય હતું: “દુશ્મન ને માત કરવા એને information નો ઢગલો મોકલી આપો" વધારે પડતી માહિતીઓમાં એવો ખોવાઈ જશે કે નિર્ણય લેવાનું રહી જશે અને તમારો વિજય થશે! આતો ૨૦૧૬ના ચક્રવ્યૂહ જેવી વાત થઇ! અફસોસ એ છે કે આ જમાનાનો મનુષ્ય પણ information ના ઘોડાપૂર માં તણાઈ રહ્યો છે, અને ઉગારવા વાળા પ્રભુ રજા પર ગયા લાગે છે! માનવ જાતી information ના દરિયામાં ડૂબે છે, તે મને તો પ્રભુ ની રમુજ જ લાગે છે. અહીં કર, અને અહીં ભર! Information પેદા કરી કોણે? માણસેજ ને! વર્ષા ઋતુમાં દરિયા કિનારે વસેલા શહેરોમાં પાણી ભરાય, અને નદી કિનારે સ્થિત ગામો પુર કે કોઈ વાર ઘોડાપૂર અનુભવે. પાણી ઉતારે અને રસ્તે ને ચૌટે, વાડીએ ને ખેતરે જાત જાતની વસ્તુઓ તણાઈ ને આવેલી હોય અને તદ્દ્ન અનાથ થઇ ને ઠોકરે પડેલી હોય. આખી છે કે તૂટેલો અવ્યય છે, કોની વસ્તુ છે, કયે ગામ થી નીકળી ક્યાં ક્યાં અફળાઈ અને ક્યાંથી ભટકતી રઝળતી આવી ને આ જગ્યાએ ઠરી ઠામ થઇ! હાથે ધરીયે કે દુરથી તજીયે? માલિક આવશે કે જણાશે કે પછી મ્યુનિસિપાલિટીના કચરાદહન માં ભાગ લેશે? ઘરે લઇ જઈએ કે માળીને આપીયે? આવા વિચારો આવે ને જાય. જે અમલમાં મુકાય તે ઘણું ખરું તું અઠ્ઠે ગઠ્ઠે જ નિર્ણય લેવાયેલો હોય! આ કળયુગમાં માહિતી કહો, information કે data કહો, અફવા કહો કે વિગત કહો, સત્યનો ડંકો કહો કે હડહડતું જુઠ્ઠું કહો, માનવી ની સમક્ષ આ પાણીમાં તણાઈ આવેલા અનાથ કચરાની જેમજ આવે છે. સમાજને જોખમ એ છે કે જો આ સ્થિતિમાં - ટી.વી. , internet, facebook, e- પણ આવો ભરોસો કે વિશ્વાસ મૃગજાળ માયાજાળ હોય ત્યારે? મહેનત કરો, ચોકસાઈ કરો, વિજ્ઞાન અને information ચકાસો! તોજ મીઠ્ઠા ફળ પામશો, નહીતો બુઠ્ઠાજ રહેશો! આ કળયુગમાં જેમ જેમ બાળક મોટું થાય તેમ તેમ એના મનસને કેળવણી આપવાની ઘોર આવશ્યક્તા છે કે માહિતી ની અનાયાસે ચકાસણી કરવી કે ભરોસો કરવો તે નિર્ણય ક્ષણમાં લઇ શકે, અને જરૂર પડતાં સવાલ પૂછે કે આ માહિતી નું મૂળ ક્યાં છે? કોણે એનો ઉદ્ભવ કર્યો અને કોણે કથાન પ્રસાર્યું? અને કયા માર્ગે મારે આંગણે પધાર્યું. આ કેળવણી અત્યંત અનિવાર્ય એટલા માટે તીવ્ર થયી છે કે મા- કીમિયો કરી જોજો. બે નાના કુંડામાં છોડ રોપો - હજુ સમાચાર પત્રો, પુસ્તકો, અને અમુક અંશે ટિ.વી. માં દીસેલી વાત નો ભરોસો કરાય કે પત્રકારની આ બીના ચકાસવાની ફરજ છે તે પ્રમાણિક રિતે બજાવી હશે! પણ એ લોકો પણ કોઈના પર ભરોસો કરતા હોય! ક્યાંથી વાત આવી, કોણે અનુભવી કે જોઈ તે કદાચ માની લેવાય, પણ એ મૂળ વ્યક્તિએ સત્ય કથન કહ્યું કે અફવાજ ફેલાવી એ કેમ સમજવું? Internet અને social media ની તો વાતજ છોડો. ન ગામ, ન ઠામ, ન જાત ન ભાત, ન મા કે બાપ, ન અસ્તિત્વ કે ભૂતાત્મા – કંઈજ ખબર ના પડે. અને માહિતીનો ઢગલો તો એવો મોટો હોય કે અભ્યાસ કરવાનો ખ્યાલ પણ ન આવે! કદ અને કાયા જોઈનેજ હેબતાઈ જવાય. તો માણસ કરે શું? જે આજ કાલ વાસ્તવિક માણસ કરે છે તે! જે છેલ્લું સાંભળ્યું તે સાચું! નહીતો જે ગમ્યું તે સાચું! અથવા પેલા મગનીયાને પૂછો, એનો બાપ ફોજદાર છે, એ જે કહે તે સાચું! પણ ફોજદાર તો નિવૃત થયે ૧૦ વર્ષ થયા, અને વાત તો આવી છે zika virus ની! એને શું ખબર હોય? આ કરામત આપણા કર્મોને જ ધન્ય છે! એક ટુંક નોધ. અંગ્રેજી ના ત્રણ શબ્દો છે. information, data અને knowledge. ગુજરાતી ભાષામાં આ શાબ્દોનું આબેહુબ ભાષાંતર નથી. data એટલે માહિતી કહીએ. અર્થાત જે અસ્તિત્વ હોય તેની હકીકત કદ વજન માપ જગ્યા વગેરે. information એટલે જાણકારી. માહિતી વાળી વસ્તુ કે બીના કે ક્રિયા ની આસપાસ નું વર્ણન. કોણે કર્યું, કયા પાંચ મહાભૂતો માં થી ઉત્ત્પન્ન થયું, કોણે કર્યું કે કરાવ્યું શું ઉપયોગ છે વગેરે. આ બે શબ્દો નો સંસ્કૃત ભાષામાં વિજ્ઞાન શબ્દમાં સમાવેશ થાય છે, અને મેં પણ આ સંસ્કૃત નો શબ્દાર્થ ગુજરાતીમાં અપનાવ્યો છે. knowledge એટલે જ્ઞાન. વિજ્ઞાનને પોતાના મનસ માં પચાવો, બુધ્ધી ની ભઠ્ઠીમાં પકાવો, અભ્યાસ કરો, સ્વાધ્યાય કરો, ત્યારે વિજ્ઞાન નું “વી" ભસ્મ થાય અને જ્ઞાન ઉત્ત્પન્ન થાય. અને જો મનુષ્યની બુધ્ધી રૂપે ભઠ્ઠીમાંથી વિજ્ઞાન પાર ના પડે તો પૂર્ણ વિજ્ઞાન ભસ્મ થાય અને મનસ એ માયાજાળ માંથી મુક્ત થઇ આગળ વધે.
|
I was reading a mindless thriller a few days ago. All about spies assasins and terrorists and what have you. By the time I am on page 100, I have forgotten how the story began – like watching “action” films: only with your eyes, intelligence not required. However, one sentence caught my eye, and there was a flash of True Enlightenment! Here was a piece of Absolute Truth – at least in the current world. Strategy from Sun Tzu’s Art of War 2016! ”To defeat your enemy completely, flood him with information”, and the logic went on to explain that by the time the enemy had sorted out the fact from fiction, it would be too late to take any action, and voila! he was beaten. Mankind is already at the receiving end of this tsunami of information. Even the good Lord has applied for vacation time, when faced with saving man from this flood. Information is delivered to each of us like flotsam landing up on a beach. One has no idea what it is (a piece of MH370 or the bottom of a plastic bucket?), where it came from or it’s origin, no idea of its usefulness or purpose, and whether it is likely to be dangerous if touched. And by the time one considers each of these aspects to decide if one should pick it up or not, the next wave has brought in more of such flotsam. The only place one would avoid this dilemma would be places far from the sea shore, or on sea shores far from sea lanes (and thus isolated from the world). TV and the internet – social media would be a complete misnomer, since it is increasingly being used for anti- Human societies have grown intellectually primarily on the basis of trust. I trusted my teacher when she said that Newton’s third law of mechanics was equal and opposite reaction to applied force. I trusted my father when he taught me multiplication tables (which I can still rattle off 60 years later) and I trusted my mother when she told me Ramayan and Mahabharat stories. I trusted my poetry text book (Poets and Poetry edited by E J S Lay) when I read Daffodils or Leisure or Sands of Dee, that Wordsworth and Davies and Kingsley had actually written exactly the lines I was reading. There was an implicit assurance that the person delivering this information (or as current generations would prefer to call it: “data”) to my shore was trusted to deliver information that was true, had been assessed as being valuable (and useful and necessary for the growth and development of my mind) and consistent. My brain had no need to even consider these aspects of truth value source and so forth, because I trusted the people delivering these pieces of information, and I trusted the printed word! My brain, then, was free and inclined to interact with this information, consider it and conjecture different ways of understanding it, and then absorb these perspectives and thoughts along with the information. What is happening in the modern world is this. Infants and babies are being bombarded with sights sounds and sensations with such rapidity and size that their brains hardly have time and opportunity to learn the fundamental issue that this is a sound, it is pleasant (hence what is pleasant or hurtful) or that this is colour or bright light or a shape and so forth. Mothers want to start playing classical music to their infants because the mother wants the girl to become a music prodigy. Infants as young as a year++ are carted off to pricey play groups who offer to teach life enhancing skills to the child! really! Allow the child to develop learning skills on her own, before you go into the life enhancing hype! I could go on and on.. But the key point I am trying to make is that we are prevented from a self paced development of brain skills to learn. So many of urban “bright and brilliant” children are turbo powered by their parents. They rush off at high speeds through this flood of information, picking up some knowledge and skills the way an illegal migrant picks up scratches as he rushes through the thorny undergrowth at the border. When this child grows up, her brain is tuned to make sense or absorb only the last part that has been incident on her sensory organs! Often simultaneously on at least 3 of the 5 sensory organs! Which input registers? will there be a conflict of interpretations from the different sensory organs? Will the sound be pleasant while the visual was violent or sexciting? Was the temperature in the room or heat in the concert ground stifling? and distracting attention from the lyrics of the song? On such a “last sentence” mind, fall the fire hose of information whose source is unknown and unverified, whose meaning may be explicit or implicit, truth value is unknown and value to this brain is equally unverified. TV forces sound image and visual sensations on a person. (image is the photo or video, and visual is the text that is also displayed on the screen even as the talking head talks!). One has to simply assume that the TV people know and have deemed the source of this information to be reliable and truthful, and the content i.e. the information itself, is truthful, is significant in it’s own domain or context, and will be of value to the listener. Internet is worse. Because TV stations are known physical businesses, have revenues and function in a somewhat regulated environment, we may accept that the staff would have performed some due diligence on at least 3 aspects. That the source is known, is reliable to the extent that the TV station will not be either penalised by regulators, or successfully sued by members of the public, and that the information will serve some purpose vis- The last heard sentence syndrome brains win! And quickly become the carriers of trust for onward promulgation of this information. Now, for a quick and deeper look at 3 related words. Information, data and knowledge. I must confess that my views on this matter are deeply influenced by India’s ancient systems of philosophies that address this same issue. Under this system of thought, data is observed fact subject to methods of observations, context of the observer, and quantitative system of measurement. Information – called “Vignan” - To bring these two issues together, I feel that the tyranny of information lies in the absence of opportunity to consider information through application of ones mind, and convert and accept it as knowledge or throw it away as if garbage. Like all matters that impinge the human society today, 2 dominant situations reign supreme. Buyer beware, and one self is responsible for everything – almost!
|