|
|
|
|
તરુણાવસ્થા |
Young Adults |
|
|
નવી નવી મૂછો ફૂટી છે, અને સંકોચ ના કોકડા તજી ને વિશ્વને માત કરવા તૈયાર છોરી ઓ દેખાય છે. વિશ્વવિદ્યાલય ના બારણા ખટખટાવે છે. તરુણી અને તરુણ થોડી ગભરામણ, થોડો વિસ્મય, થોડી મૂંઝવણ, પણ સાથે સાથે ઘણી આતુરતા, ઉત્સાહ અને આનંદ થી થનગનતી યુવાન પ્રજા, આશાઓના ઢગલા લઈને ઊભી છે. જરા થોભો! ૧૨મિ પાસ કરીને નીકળ્યા તે બધ્ધાજ વિશ્વવિદ્યાલય તરફ નથી જોઈ રહ્યા. થોડા કામે લાગ્યા - નિમ્નલિખિત વિશ્વવિદ્યાલય માટે ભણતર નો કાર્યક્રમ ઘણા સમાજોમાં પ્રચલિત છે - University માં દાખલ થતી વખતે કયા વિષય સમુદાયમાં અભ્યાસ કરવો છે, તે નિર્ણય લેવાની કે દર્શાવવાની જરૂર નહિ. વિદ્યાર્થીએ નક્કી કરી લીધું હોય (કે વડીલો ની આજ્ઞા હોય) તો પણ એનું લખાણ કશે નહિ કરાય. પહેલે વર્ષે, બધાજ વિષયો વૈકલ્પિક. વિષયો તો અધધ! જે જોઈએ કે ગમે તે લો. પહેલાં પર્વમાં જે લીધા, તેના કરતાં બીજા પર્વમાં તદ્દન જુદા લો. પણ હવે, શિક્ષણ એટલે માર્ગદર્શન વધારે, અને આદેશ ઓછા, માહિતીનો ધોધ, સીમા લગભગ અદ્રશ્ય! તન મન અને બુદ્ધિ કામે લગાડો, અને શું વિજ્ઞાન મળ્યું, અને કેટલું જ્ઞાન પ્રગટ્યુ, એ દરેક વિદ્યાર્થિની તૈયારી (અભ્યાસ માટે) બુદ્ધિની તીવ્રતા, વિષયની રુચિ, અને વિદ્યા પ્રાપ્ત કરવાની ચીવટ્ટાઈ ના આધારે રહેશે. પરીક્ષા કેવી અને કેવી રીતે લેવાશે તે અધ્યાપક ના નિર્ણય પ્રમાણે. પહેલું વર્ષ છે એટલે વધુ કરીને કેટલી માહિતી (ઊંડી કે વિશાલ) મેળવી એ પરખાશે. મુદ્દા કે સિધ્ધાંત ઓછા, information વધારે. બીજા વર્ષમાં પ્રવેશ થાય ત્યારે વિષય સમુદાય નક્કી કરવો પડે. વ્યવસાયિક સમૂહ, કે જ્ઞાન સમૂહ, કે સામાન્ય સમૂહ (અર્થાત્ કોઈ નિશ્ચિત વિષય સમુહ નહિ - બીજા વર્ષને અંતે, વ્યવસાયિક સમુદાય માં પ્રવેશ થાય. મૂળ વિષયો નું જ્ઞાન પ્રાપ્ત થઇ ગયું છે, એ માન્યતા ના આધારે સમુદાય ના વિષયો શરુ થાય. એ વિષયોમાં કયા અનિવાર્ય, કયા વૈકલ્પિક, વગેરે એ સમુદાય ના શાસનના નિર્ણય પ્રમાણે. દરેક સમુદાયમાં આગળ કેટલા વર્ષ અભ્યાસ કરવાનો તે પણ એ સમુદાય નક્કી કરે. વકીલાત માં અને Engineering માં બીજા ૨, તો વાસ્તુ શાસ્ત્રમાં બીજા ૩ અને દાક્તરીમાં બીજા ૪ હોઈ શકે. જ્ઞાન સમુદાય હોય - જે વિદ્યાલય, ખાસ વ્યવસાયી વિષય જ માટે સ્થાપિત હોય, એ વિદ્યાલય માં પ્રવેશ માટે ફક્ત આ સામાન્ય પ્રમાણપત્ર મેળવ્યા પછી જ અરજી કરી શકાય, અને એ વિદ્યાલયો સિધ્ધો દ્વિતીય શ્રેણી ના કાર્યક્રમમાં પ્રવેશ આપે, અને સમુદાય ના કાયદા પ્રમાણે ૩, ૪ કે ૫ વર્ષે masters સ્તરનું પ્રમાણપત્ર આપે. આ વિદ્યાલયો ૧૨મિ પછી કોઈને પણ દાખલ ન કરી શકે! ફક્ત direct masters program જ રાખી શકે – B.A. પછી. આગળ રિસર્ચ, PhD નો કાર્યક્રમ રાખે. આ વિશ્વવિદ્યાલયની પહેલી ડિગ્રી તે ફક્ત B.A. જ. Bsc Bcom કોઈ નહિ. જાણકારી અને માહિતી ની દુનિયા એટલી વિશાળ થઇ ગયી છે, કે આવી B.A. ની ડિગ્રી પ્રાથમિક ડિગ્રી જ કહેવાય. સારો વિકસે એવો વ્યવસાય કે કારકીર્દિ થાય એવી નોકરી મેળવવી હોય તો આગળ અભ્યાસ અને માહિતી આધારિત આવડત knowledge based skills આવશ્યક છે. ભણતર માટે ત્રણ મનોવૃત્તિ બદલવા ની ખુબ જ જરૂરત છે. ૧. ભણતર ફક્ત નોકરી અને કમાણી માટે નથી. જેમ શરીરની તંદુરસ્તી અને વિકાસ માટે ખોરાક અને વ્યાયામ આવશ્યક છે, તેમ ભણતર મગજ- ૨. ભણતર મેળવવાના કાર્યક્રમ એવા રચવાના, કે બે મૂળ હેતુ સિદ્ધ થાય - ૩. બાળકને પચે તેટલું જ ભણતર “ખવડાવવો". એના તન અને મન, બંનેને પોતાની મેળે વિકસવાની ખીલવાની પૂર્ણ તક આપો. વડીલો ના સપના અને આકાંક્ષા બાળક પર ના થોપો. બાકી આ blog ની હારમાળા ના છેલ્લા અંકમાં. |
The first whisker has appeared on his upper lip, and the compulsive glance at a mirror as she charges out of the house is becoming second nature. The world awaits the arrival of the energetic young adult itching to get it all! A little anxious, a bit hesitant, excited, hopeful, and brimming with energy and enthusiasm.. The young adult awaits the world, as much as the world awaits the young adult. Some have started economic activity, while some have chosen the uncertainty of performing arts, the ethos of a starving poet, or a stick thin ballerina. Others will become nurses, carpenters, computer technicians or sous chefs! All do not need, nor choose the university! There are a large number of societies who already have a university program similar to the one described below. However, the Indian system of universities continues with the “babu” producing practices firmly in place. So, here goes! Admission to university (or college affiliated to a university) is not tied to selection of a subject domain that the student will pursue. Even if the student – or his parents – have already identified the domains of his academic pursuits. All subjects in the first year are electives, of which there will be plentiful. One is free to change to entire suite of electives from one semester to the next. try out as many as you want. The treatment and presentation of the subject content will be different. It will demand that the student vigorously exercise the intellect that she/he has developed till now. The teaching process will also be different. More of a guidance towards the information, the information itself is huge without a filter – which the student must develop and apply – and analytical and discriminatory skills of her/his intellect must help the student make sense of what is in front of them. The key issues are two: how strong is the student’s desire to acquire university education, and which are the subjects of affinity to their intellect. When the student enters the second year, there will be a basic segmentation or grouping of such affinity subjects. 80% of the subjects in these segmented groups would be mandatory for each group, and 20% would be electives from all on offer, preferably from outside the group. Mandatory subjects would have the traditional exams, but the progress of students in the electives would be subjectively assessed by the teachers. After the second year, The student would stream into profession associated programs, on the basis of qualifying criteria. The subject groupings that they selected in the second year, their performance in those mandatory subjects, and their own preference. However, the professional programs would vary in length to completion. Law, engineering, finance would go on for two more years, medicine for 3+2, architecture for 3, journalism for 1, computer sciences for 2 and so forth. The more academic subjects like the sciences, psychology, anthropology, mathematics, botany, genetics, politics, languages will go on for 1 more year, and at the end, after an exam, provide a certificate of completion of a basic university program. In this third year for the academic grouping, each grouping will continue with the 80% mandatory, 20% elective combination of subjects, with one change. All subjects will be subjected to an exam at the end of the year. Three profiles will benefit from this structure. Those who wanted professional programs, those who wanted, but did not qualify for professional programmes of their choice (but continue with the academic programs in subjects related to their profession of choice, and get a second attempt later on) and those who either wanted academic pursuits or no particular pursuit at all! just a university grade education that exercised their manomay kosha suitably! Those who move to the professional programs, will follow the schemes that each profession demands, corresponding to a basic or foundational proficiency qualification in that profession. Institutions established for professional programs only, can take in students ONLY after the basic university program completion, and with qualifying criteria. But their programs are advanced programs only, commonly termed as masters programs. These programs would be at least 1 year longer than the standard 4+2 years that students – who got into the professional program after second year of university – would need to complete a advanced or masters program. These specific focussed institutions would carry only what is commonly known as post graduate programs. The basic “degree” from all universities at the end of a 3 year program would be a simple B.A. or some such acronym. No differentiation would be made as BSc or BCom or so forth. The reason is simple. Students who complete such a program have not yet acquired knowledge sufficient to the needs of the world in that subject – simply because of the exploding volume of knowledge in all domains of human endeavour. This degree would suffice to match the requirements of entry level white collar jobs, but not those that need specific “expertise”. That can only be at advanced or masters levels. There is an intense and urgent need for mind- 1. Education is not just for jobs and income. Just as food and exercise are intrinsic to good health of the physical body, education is intrinsic to the health and well being of the manomay kosha – the intellect. Without that healthy intellect, success would be difficult in any vocation. Level of knowledge or skill is NOT related to how much education, but is related to health of the intellect! 2. Education has to be designed with the manomay kosha as the target, and not just information flow and retention. The most fundamental skill needed by human beings is the ability to convert information to knowledge! “understand” the information – in common parlance. This approach creates the skill and capacity for “svadhyay”. 3. Do not force feed a child with information and regurgitation of the same. Feed what the child can digest. The child will develop in directions natural to her/his own manomay kosha. Imposing the parent’s ambitions on the child is a self- On to the last segment of this blog- |