કન્યા પ્રધાન |
Females first |
આ વિષય પર બોલવાનું એક, કરવાનું બીજું જ કંઈ! આવા વર્તન ને શું કહેવું? “જાવા દ્યો!” આ દેવીકપટ માં કાવતરું કરનાર સ્ત્રી સાથ આપે ત્યારે જ સફળ થાય. આજની જુવાન પેઢી ને હંમેશા છેલ્લું વાક્ય જ સાંભળવાની ટેવ પડવા માંડી છે. ઊંડો વિચાર કરવાની શક્તિ તો અપાર છે, મારી પેઢી કરતાં તો ચોક્કસ વધારે – અમે મા બાપે જ ભણતર અને સ્વમાનતા ને ખાસ મહત્વ આપ્યું ને - અમારું ઘર ખાસ સ્ત્રી- બે દિવસ પહેલાની વાત. મિત્રો ને જમવા બોલાવ્યા, પણ આજ કાલ ની બુફે ઢબ ની વિરુદ્ધ બેસી ને જમવું એમ નક્કી થયું. પણ વિવાદ એમ કે બેસવાની જગ્યા ૬ અને મિત્ર મંડળી સાથે અમે ૧૨! હું અને મારી મોટી દીકરી સાથે બોલી ઉઠ્યા કે “ladies ફર્સ્ટ”, અને પત્ની ને ફેર આવવાની તૈયારી દેખાઈ. એવું ના કરાય! અમે બે તો અડી ગયા, બહેનપણી ને ફરિયાદ ગઈ, મે સાંભળી અને દીકરીને વાત કરી, એણે નાની દીકરીને વાત કરી અને મમ્મી ને ફરમાન ગયું! “મમ્મી!” હજુ હા નથી પાડી, જોઈશું જોઈશું ચાલે છે, અને છેલ્લી ઘડીએ અમને ઉલ્લુ બનાવશે પણ જજુમવા તૈયાર છીએ. રઘુકુલ ની રીત જો અમારા જેવા સ્ત્રી પ્રધાન ઘરમાં સામાન્ય સ્થિતિ માં માતા જગદંબા ના સ્વરૂપ વાળી મારી પત્ની બદલાઈ ના શકે, તો આમ સમાજમાં તો શું આશા રાખવી! બાળક થી માંડીને વૃદ્ધ ભાયડા સુધી, જરાક પણ વાગે તો સૌ પ્રથમ માં ને જ પોકારાય. શાસ્ત્રો માં પણ શિવજી ને બધા કામો કરવા શક્તિ તો પાર્વતીજી બક્ષે, નારાયણ ના financier પાછા લક્ષ્મીજી! મનુષ્ય જાતને અક્કલ આપનાર સરસ્વતી મા. માનવ જાતિ ગભરાય તો કાલી દુર્ગા કે જગદંબા ના અવતારો થી. પણ સમાજમાં સ્ત્રી પર દાદાગીરી કરવા ની તો પરંપરા ગણાવે! હું સ્ત્રી પર અત્યાચારો થાય છે એની વાત તો કરતો જ નથી. એ વર્તન પર ઘૃણા કરવા શબ્દો નિર્બળ છે. નરસિંહ મહેતા એ કોઈક જગ્યાએ કૃષ્ણ ભગવાન ના શબ્દો દોહરાવ્યા છે, “કે તને બીજા ને બદલવાનો હક્ક કોણે આપ્યો? એ કામ તો મારુ (એટલે કૃષ્ણ પ્રભુ નું) છે! તને ફક્ત પોતાની જાતને બદલવાનો હક્ક છે”. માફ કરજો, મેં કૃષ્ણ ભગવાન સાથે કે કવી- ચાલો બહેનો પહેલી પંગત બહેનો ની!
|
Feminism is full of talk one, do another! How should one describe this behaviour? Forget it! Let it go! Social contradiction in treatment of females, can not happen without the collusion of family women. Todays Gen- We decided to invite a few friends over for lunch. The menu said sit down meal. Seating capacity at our dining table is 6 whereas we would be 12 people. My daughter and I yelled out almost simultaneously, “ladies in first seating!”. My wife needed smelling salts – almost! She was overheard – by me – to her friend, so I primed my daughter, who roped in the younger one – although she is in Sydney – and the daughters called my wife out, “MUMMY!!”. She agreed, sort of, and I suspect she will bamboozle us and get it done her way, but we will put up a fight! If in a women’s rights household like ours, we can not get my wife – normally a Mata Jagadamba incarnation – to change, then what can one hope for in the larger hoi polloi society? Every human – from a child to a doddering old person calls out to their mother if hurt even a bit! Our Sanatan scriptures say that Lord Shiva gets his strength from Parvati, Laxmi is Narayan’s financier, and Sarasvati is the one who gave intelligence to mankind. At least in India, no one is feared more than the incarnations of Kali, Durga and Jagadamba. But the bullying of women in society is palmed off to traditions. I shudder to even mention the abuse of women because words are too insufficient to condemn such behaviour. Gujarat’s prince of poets – Narsinh Mehta – has quoted Lord Krishna as saying “who gave you the right to change others, that is my job! You have the right only to change yourself!”. Now, I have not spoken to either Lord Krishna, nor to the poet laureate Narsinh, so this sentence may have liberties taken with the diction – and the blame for that is all mine! But the point is that each one of us man woman and child , must change oneself! We have to update our traditions ourselves. It is said that Ramayan dates back 7000 years. Kaikeyi had already exhibited great woman power for determination and bravery in that era. So, I think the time has come for “Raghukul Riti” version 2.0. All right, ladies, lunch is served! |