ધાજો રે ધાજો, ગંડુ રાજા આવ્યો |
Crying “wolf”! |
વાયડો વા વાયો પાદરે, અને ધોબીને ઘર બેઠા તાવ ચઢ્યો. ગુજરાતી ભાષામાં કહેવત છે “ગાંડાના તે ગામ વસે? ગધેડાને કાંઈ તાવ આવે?” પણ આ કળયુગમાં ગાંડા નો તો દેશ વસ્યો, અને ગધેડાને તો ઠીક, પણ ધોબીનેય તાવ આવ્યો. માનવ માત્રને ટેવ પડી છે કે પરિણામ ને આધારે વ્યક્તિની યોગ્યતા નો અભિપ્રાય બાંધે. અને આ પરિણામ કોની દ્રષ્ટીએ? દરેક અભિપ્રાય પ્રકટ કરનારની દ્રષ્ટીએ! “મારે માટે" જો પરિણામ સારું ના આવ્યું તો નેતા અલ્હડ, અને આવ્યું તો નેતા રાજકુમાર. આવ્યું તો દેવ, નહીંતો દાનવ. ભલે મારે માટે વ્યક્તિગત રૂપે પરિણામ સારું ન હતું પણ મારા ગામ માટે કે સમાજ માટે કે દેશ માટે કે પૃથ્વી માટે સારું હતું, તેનું શું? અને ઉત્તર આવે, એ બધાની મારે ક્યાં ફિકર કરવી? કરે જેને કરવી હોય તે. ભલે હું એજ ગામ, સમાજ, દેશ અને પૃથ્વી પર રહું છું, અને એ સારા પરિણામ નો ભાગીદાર બનીશ, પણ એ ફાયદો મારે હાથ લાગે ત્યાર ની વાત ત્યારે! નેતૃત્વ - આપણી સંસ્કૃતિ ધર્મ અર્થાત કર્તવ્ય પ્રધાન છે, અને એવી માનતા રાખવી કે સમાજના બધા સભ્યો પોતપોતાની ફરજ ચુસ્ત ઢબે બજાવશે. કળયુગ ની વ્યાખ્યાજ છે કે સમાજના અનેક સભ્યો ન તો પોતાનું કર્તવ્ય સંભાળશે, ઉપરથી બીજાને પણ વાંકા ચાલવાનું પ્રલોભન આપશે. એટલે કળયુગમાં માનતા રાખવી કે “ભરોસો કરવો પણ ચોકસાઈ પર નજર ચાર રાખવી". અમેરિકા નો સમાજ એમ માને છે કે વિશ્વનું નેતૃત્વ એમનો જન્મસિધ્ધ હક્ક છે. એટલે કલાયુગને ફળાવવામાં પણ અગ્રણી એ સમાજ જ થયો. કેવા દાનવને પ્રમુખ બનાવ્યો? સાથે સાથે આખા વિશ્વને ઘભારાવી દીધા કે આવા નેતા પોતાના દેશનું તો ઠીક, પણ આખા વિશ્વનું શું ભવિષ્ય ઘડશે? ઉધ્ધત, જુઠ્ઠાબોલો, ઐયાશી, ઘ્રુણાપ્રધાન, અને સૌ પ્રથમ વ્યાપારી. ગુજરાતીમાં કહેવત છે “રાજા વેપારી તો પ્રજા ભિખારી", અને સંસ્કૃત માં કહે “विनाश काले विपरीत बुद्धि". આ પરંપરાગત ડહાપણ ની સામે ચીનના ક્રાંતિકારી નેતા શ્રી માઓ નું કથન, “જો કઈ નવું સર્જન કરવું હોય તો પહેલાં આજે સાબુદ છે તેનો જડ મૂળથી વિનાશ કરો”. આ ત્રણે શાણપણને અમેરિકાના સમાજની સ્થિતિ ને લાગુ કરીએ, તો શું દેખાય? નથી આગાહી કરતો, અને નથી એવું ઇછતો, કે આ અલ્લડ નેતા લોચો મારશે. પણ અમેરિકા નો “વિશ્વ નેતૃત્વ" નો દંભ જરૂર તુટશે, સમાજ ના બધ્ધા સભ્યો ની આંખ ખુલશે કે સ્વાર્થ માટે યોગ્યતાને ડૂબાડો તો શું પરિણામ આવે. અને રાજકારણ તેમજ વાણીજ્યના ખાઈબદેલા ઢોંગી શેઠો ને પણ ચેતાવણી મળશે કે લોભનો પણ થોભ હોય, નહીતો મોત હોય! અમેરિકામાં જે થવાનું હોય તે થાય, એમાં મને શું? જાગૃત થવાય બે રીતે! કોઈ મારો ખાટલો ખંખેરી નાખે ત્યારે, અને બીજાને ભોઈભેગો થતાં જોઉં ત્યારે. બીજાની હાલત જોઈ આપણે સતર્ક થઈએ તોજ સસ્તામાં પતે. મેં'તા ના શબ્દો યાદ કરો, “આપણે આપણા ધર્મ સંભાળવા". આખા ભારતવર્ષ ના ઘરોમાં દિવાળી ની સાફસૂફી જરૂર થાય, અને આખું આયુષ્ય “ફેંકી ના દેતો, કામ લાગશે" કરી ને સંગ્ર્હેલી - નિવારણ એવું કે કોક કોક વાર, વાંદરાને રાજા બનાવીએ તો નાશ અને નુકસાન તો થાય જ પણ તેના પછી રસ્તામાં ગંદકી ઓછી અને શાણપણ નો ફુવારો સ્વયભું પ્રકટે! એટલે ગંડુ રાજા થી ધાજો રે ધાજો નહિ પણ જાગો રે જાગો! આવી જાગૃતિ માટે તાવ આવેલા સમાજને ગંડુ રાજા જ જોઈએ. જેમ ભારતમાં આજકાલ વર્ષા ઋતુ પર દેશના અને સમાજના ભવિષ્યનો આધાર રખાય છે તેના કરતાં એ તીવ્ર ભાવ મિસર માં (ઈજીપ્ત) અર નદી (નાઇલ) માં પુર આવે તેના પર રખાતો. પુર આવે, ગામ અને શહેરો તરબોળ થાય અને રાજા અને પ્રજા બન્ને પ્રસન્ન થાય. અલ્યા પુર આવ્યું, અમૂક લોકો, ઘરો, પ્રાણી તણાઈ ગયા, તો ખુશ થવાની શું વાત છે. પણ એજ પુર નવી માટી લાવ્યું, અનાજ અને ખેતી માટે અઢળક ખોરાક લેતું આવ્યું, અને આવતી રોપણીનો વિજય લખ્યો. આવુજ સમાજમાં પણ થાય, પુર આવે, નુકસાન થાય, પણ સાથે સાથે સમાજની ભૂમિ પાછી ફળદ્રુપ બને. નવું ધાન અને નવું ભવિષ્ય ઉગે!
|
Note: This piece has a unique problem. I do not have the skill for a “fair” translation of the Gujarati material on the right, and thus, I am making the same point, but through a rewrite, so, what you read below will not be exactly the same as the Gujarati version. Popularity and majority have a dark side – like our moon. Gaze at the rabbit, and one conjures up romance, pretty, nostalgia and all those feel good stuff. What we don’t see – on the dark side, doesn't hurt us, because ignorance is bliss. The bright side of popularity and majority is that so many individuals agree with an idea, increasing the probability of success. The dark side is, that even if a million people say or claim a “fact”, it does not make for either truth or good! Perhaps there was a time – and certainly there was such a period in ancient India – when leadership was bestowed on the basis of values, temperament, maturity, skill, capabilities. Unfortunately, mankind has displayed a self destructive tendency to assess a leader on the basis of what he or she can do for you – what result she/he would deliver to you. And the result must be good for “me”, in full contempt of the timeless wisdom of “as ye sow, so shall ye reap”. The sages and wise men of ancient India, identified the traits of a leader quite clearly. The scriptures, the myths and legends, and the stories have all reiterated these attributes in many different ways, but in this modern age of a grafted process called democracy, how many of us even know about these tomes of wisdom, let alone pay attention to what they had to describe? This notion of “will of the people”, “greater good” has encouraged this approach of “what will you do for me, that I should make you my leader?” The modern day process of democracy – the dark side of popularity and majority – is that a person who wants to be a leader (where as in a true sense of leadership, the person was requested to lead, or did so naturally in situations) draws up a list of deliverables, and the populace responds to that list. A few do examine the character and nature of the person, but between the media, the propaganda, and political correctness, their assessment simply disappears. The result in so many instances around the world has been an installation of a leader who is a person of weak character, poorer abilities, and intent to profit in terms of money and power. This is not a condemnation of the concept of democracy, it is a spotlight on the darker side of the processes as they exist today. Instead of getting carried away by the political concepts of democracy, if one focussed on what such a structure is to deliver (and hence on alternate methods of gaining the same benefits) then perhaps, those benefits are exactly what one would accrue. Basics of life: food, shelter, and equal opportunity to pursue and improve quality of life. The core of Indian thought on values - Americans (as a collective entity – which can be dramatically different from their individual identity and values) have been conditioned to believe that their society is born to lead the world. One confirmed fact is certainly this: that they have led the advancement of “kalayug” – the darkest of ages (described in Indian scriptures as the end of a cycle of human existence). Look at the individual that they have made their leader, and by implication, one who will have impact all over the world! (really? but that is a topic for another day). He is rude, a speaker of “miss- Perhaps, the elevation of this politically incorrect individual to this position of great power and influence is the way that the “old” in American society will be destroyed, and something new built! Perhaps his ascension will destroy complacency, destroy the cronyism of American business and government (which has proliferated under the guise of capitalism and freedom) or it may destroy the selfishness of “what can you do for me” that is so deeply ingrained in the society (all over the world) today. Whatever happens in America, and its impact on other societies, I hope that it has two consequences for my society – the Indian society. (please note that I strictly differentiate between a nation – which has all kinds of establishments with their corresponding “purposes”, and a society – a collection of people under one roof of culture, traditions, belief and location.) May we wake up now, before we too start self- Every household in India, gets into the Diwali house cleaning spell as does every Chinese household before the Chinese New Year! After agonised fights about what “precious” thing to keep, or which never- Perhaps the event in America will trigger such a cleanup not only in America, but in other societies as well! Perhaps, societies will wake up to a thought that only they will change their future, and reduce dependence on others, perhaps, man will wake up that the modern day approach of “I am a victim” will guarantee destruction, and “I am responsible” will build the future. This hope is just that! Mankind has shown a debilitating consistency at NOT learning the lessons of history, and always taking the easy way out! But in at least some segments of some societies, the cane (of consequences) will bring wisdom. Once in a while, the world needs a Caligula or a Nero, so that the shock wakes up that society. (Not sure if Romans did indeed wakeup after Nero’s passing, though!) There is destruction and damage from such an event, but wisdom and moderation does sprout forth after that. The annual flooding of the Nile, and the pile of ash deposited by a volcanic eruption, does destroy, but also provides rich nutrition for what grows there afterwards. When societal cancer pervades – corruption, racial bias, profiteering, war mongering, superiority complex, arrogance, contempt – it overwhelms the healthy cells – kindness, inventions, culture, literature, music, spirituality, philosophy, medicine, health – one can only determine a protocol of radical surgery, chemotherapy and irradiation of the cancer. True, the solution is blind, and destroys some good along with the undesirable, but the society will survive, and grow, and look to the future. Perhaps this is the cleansing that begins in America now.
|