રાતો ડુંગર |
African Sarasvati |
કેપ ટાઊન થી નીકળ્યા, ફ્લાઈટ વીંડહુક પહોંચી. અમે સિધ્ધા સોસુફ્લે જવા ગાડી ને airport બોલાવેલી, પણ આવી નો’તી. ફોન કર્યા અને દોઢા કલાક બગડ્યો ત્યારે આવી. ફ્લાઇટ તો ૮:૩૦ પહોંચી ગયેલી, અને સોસુફ્લે ૩૫૦ કી.મી. દૂર એટલે તરત જ નીકળવું હતું. ગાડી વાળાએ તૈયારી કઈ કરી ના હતી, અને સાવ કાચો driver મોકલ્યો. ખાવાનો માલ સામાન વગેરે ની વ્યવસ્થા કરી નીકળતા ૧૨:૩૦ વાગ્યા. વચ્ચે એક જ શહેર આવે - વીંડહુક રાત કાઢી બીજે દિવસે માઊન – જે બોત્સ્વાના દેશ માં આવ્યું – જવા નીકળ્યા. આ વિસ્તારમાં ઓકાવાંગો નામ ની નદી છે. આંગોલા માં ઉદ્ભવ, અને ચોમાસા પછી પાણી ૧૧૦૦૦ ઘન કી.મી. ના મેદાન માં ફેલાય, અને પછી રણ જેવી ભૂમિ સુધી પહોંચી, નદી સમાપ્ત! પણ એ તરબોળ વિસ્તાર માં આફ્રિકા નો સૌથી વધારે ભરેલો wildlife નો પ્રદેશ છે. માઊન આ વિસ્તાર ના એક છેડે ઓકાવાંગો નદી ને કિનારે વસેલું શહેર છે. અમે એક બેક- બીજે દિવસે એજ ઓકાવાંગો નદીમાં બોટ- સિંહ તો ના દેખાયો – ઝાંખરા માં ઘૂસીને છાયામાં પડ્યો હતો ને બહાર ના નીકળ્યો, પણ સિંહણ અને બચ્ચા નું કુટુંબ બહુ પાસેથી અને બહુ શાંતિ થી જોવા મળ્યું. મોટા હાથીના ધણ જોયા, ઝીબ્રા, ૪- અચાનક અમારા ડ્રાઈવરે ટ્રક ઊભી રાખી દીધી, અને કોઈ મોટું પ્રાણી દોડતું આવતું હોય એવો અવાજ સંભળાયો. અને જરાક વાર પછી એક તોતિંગ ગેંડો અમારી સામે દોડતો જમણે થી ડાબી બાજુ ગયો, અને એના શરીર પર મોટો જખમ દેખાતો હતો. બીજી એક વાર અમે રસ્તા પર ડ્રાઇવ કરતાં હતા તેની સમાંતરે એક હાથી નું મોટ્ટુ ઝૂન્ડ ડોલતું હાલતું ચાલતું હતું. મદનિયા પણ દેખાતા હતા. થોડે ગયા અને ધણ right turn મારી ને અમારો રસ્તો ક્રોસ કરવા માંડ્યુ. એક જગદંબા ધણ થી બહાર નીકળી અમારી તરફ ફરી અને ઘુરકી નજર તાકી અમારી તરફ. ઊભા તો રહ્યા, પણ ડ્રાઈવરે એંજિન ચાલુજ રાખ્યું, કે રખે ને ભગવું પડે. આખું ધણ આ હાથણી ની પાછળ થી સરક્યું, ડોલતા રમતિયાળ મદનિયા સાથે, અને પછી 'આવજો' કહ્યા વિના માતાજી પણ ફરી ને ધણ ની પાછળ ગયા. સાંજ પડે અમે રાત જંગલમાજ કાઢવાના હતા. પેલા ગોરીયાઓ ની કંપની ને અમુક જગ્યાએ ટેન્ટ લગાડવાની પરવાનગી, અને આ ભૂમિપુત્ર ગાઈડને જંગલમાં આરક્ષિત જગ્યાઓ. એક એવી જગ્યાએ સૂર્યાસ્ત પછી પહોંચ્યા. ફટાફટ ડ્રાઇવર અને ગાઈડે મળી સૂવાનો તાંબું, બાથરૂમ નો તંબુ અને રાંધવાનું તાપણું ઊભું કર્યું. એ બે ટ્રકમાં સૂતા, અને કહે કોઈ પ્રાણી હેરાન નહીં કરે, અને અમે સચેત રહીશું, પાસે આવશે તો એંજિન નો અવાજ કરી ભગાડી દઈશું, નિશ્ચિંત રહેજો. પણ મધરાતે પાછા એક અવાજે અમને બેઠાં કરી દીધા. ડાળી તૂટવાનો અને ચાવવાનો અવાજ આવવા માંડ્યો. જાળી બારી માં થી જોયું, તો હાથી નું મોટું ઝુંડ અમારી આસપાસ થી – બંને બાજુ – પસાર થતું હતું. પૂર્ણિમા હતી, અને ચાંદની નું અજવાળું તેજ હતું. બધુ એકદમ સાફ દેખાતું હતું. હાથી ની ગંધ પણ તીવ્ર આવતી હતી, પણ પગરવ નો અવાજ સાવ નજીવો. આશરે ૫ થી ૧૦ મિનિટ લાગી લહેરથી ખાતા ખાતા હાથી ને પસાર થતાં! એક બાજુ જીવ તાળવે, અને બીજી બાજુ આનંદ ની સીમા નહીં! સવારે ઊઠી ને જોયું, તો હાથી ના છાણ ભરચક આજુબાજુ માં! આખો દિવસ ફર્યા, અને સાંજે ઘેર ભેગા! અનિલ ભાઈ સાથે હજી પણ સંપર્ક છે ખરો! માઊન થી બોત્સ્વાનામાં જ આવેલ કસાને ગામ પહોંચ્યા. કસાને માં એક બાજુ ઝામ્બેસી નદી અને કાટખૂણે ઝામ્બેસી નદી નું backwater. આ backwater એટલે નદી ઉભરાય તે જગ્યા. નદીમાં પાણી વધે અને કોઈ કિનારો નીચો હોય તો ત્યાં ઘૂસે! બસ એજ backwater. અમારું રહેવાનુ આ backwater ના કિનારે હતું. ઘર ની માલકીન પાસે એક સુંદર સિધ્ધાંત જાણવા મળ્યો. મકાન નો સરસ મોટ્ટો બગીચો હતો. એમાં ૩ – ૪ પપૈયાં ના વૃક્ષ હતા. ફળથી લચી પડેલાં, પણ બહેન બોલ્યા હું એ ફળ ઉતારતી નથી, કારણકે એ ઝાડ મે નથી વાવ્યા, પક્ષીઓ ની ચરકમાં બી હોય એમાંથી ઉગ્યાં છે, એટલે પક્ષીઓની માલિકી ના વૃક્ષ થયા, મારા નહીં! કેવો સુંદર વિચાર. આ યુગલ જૂના Rhodesia દેશ થી ભાગી ને આવેલા, ગોરી કોમ ને એ દેશમાં મોટું પરિવર્તન થતાં હબશી કોમે ભગાડી મૂકેલા. કસાને માં પેલા backwater માં આખો દિવસ મોટર બોટ માં ફર્યા હિપ્પો અને મગર ખૂબ જોયા, અને સૂર્યાસ્ત તો અદ્ભુત! એક સવાર સફારીમાં પણ ગયા, અમે રહેતા હતા તે બેને અનિલ ભાઈ ની માફક એક લોકલ માણસને નક્કી કરી આપેલો. પાછા ટ્રકમાં અમે બેજ, અને ભૂમિપુત્ર ની નજર: કાંઇ ચૂકે નહીં. એક દીપડો જોયો–ન- કસાને થી Victoria Falls વેન માં જવાનું. વેન માં અમારા સિવાય બીજા ૬- ક્રમષ: |
We flew from Cape Town to Windhoek. We had called the safari company’s car to the airport, so that we could take off directly. We had landed at 8:30 a.m., so could have reached Sossusvlei in good daylight time. Unfortunately, the car came late after multiple phone calls, took us into town because they wanted the money up front, and had not stocked up on anything, and gave us a driver who knew very little about cars! We had a van, and left town only around 12:30! Our route had just one town Rehoboth, and then a village camp called Solitaire before one reached Sesriem 350 Km away. The sand dunes were another 70 Km away. We set off, and past Rehoboth the terrain was brush, but the land on both sides of the road was fenced. The driver explained that these were wildlife farms, where wildlife was bred for hunters from Europe and US, since hunting in the real wild was banned! We had just passed one turn off for such a farm and it’s houses, when we had to cross a shallow stream. We went through, but the engine conked out on the other side, even as the van tried to climb out of the culvert. We were in the middle of no- We reached the sand dunes in time for the sunrise and it was a site to see, the greyish hue of the sand in the dawn light turning a burnished red as the sun came up. Anju and I had climbed up one of the taller dunes, but her injured knee was aching, so she decided to stay at the foot of the dune, while I went further up. But the dune was 700- We headed back to Windhoek with the second man who had brought us here, and reached Windhoek by evening. Our hotel had a 12 foot boundry wall topped by a electrified barbed wire. Windhoek must be a dangerous place! Next morning saw us take an early flight to Maun in Botswana. Maun is at the edge of the Okavango delta, but on the banks of the Okavango as well. Okavango is a river that rises in Angola, meanders south into Botswana, creates this huge 11000 sq Km delta, and then disappears in the land further to the south east. No meeting the oceans for Okavango! The rains in Angola flood the delta, and the river is crystal clear flowing gently but primarily placid with large flood swamps and islands inbetween. We had booked into a back packer who also offered self catering cottages. We dumped our bags, and headed for the bar cum restaurant. I walked up to the bar, to chat with the manager. I saw a group of Indians enter the area, and soon one of them was next to me ordering a beer. He saw me “are you from India” in an undeniable Gujarati accent. I said “yes”, and immediately he asked us to join them. I turned around and called out to Anju in Gujarati that we had been invited to join this group, and “oh, you are gujarati!” got us instant assimilation in that group of Anilbhai and Jayshreeben et al.! That afternoon, the whole gang boarded a motor boat owned by another Indian gentleman, and we all went for a ride on the Okavango river. The river is very placid, relatively narrow, and shallow, but I was told loaded with crocodiles. Only the real shallow areas were safe for swimming, and we saw quite a few groups doing that in seleced places. On the way back from that ride, we saw an enormous African sunset, while being pelted with huge raindrops from a downpour, with a double rainbow in the far horizon! Africa! Dazzling! Anilbhai asked if I had fixed up any safari into the Okavango wildlife reserve. There were a number of safari companies run by white people, and charges were very high. So, Anilbhai fixed us up with a friend – a local Botswana native – who knew the forest and it’s inhabitants the way only a son of the soil can! We spent the next day we took a boat ride upto the edge of the Okawango Delta reserve, and transferred to a poled flat bottomed native boat. We saw a family of hippo’s in residence in a water lily loaded pool, and lots of water birds. That evening, Anilbhai invited us to his house for dinner. Imagine a proper Gujarati dinner in the middle of wildlife loaded Africa! The next morning we had a bit of a late start to our safari, but we were the only people in the truck. It was a Toyota 4- A few startling experiences: The driver stopped suddenly, and we heard some large animal running, and suddenly, a huge rhino with a large gaping wound on it’s flank ran across the open area in front of our truck about 100 feet away. There was a large herd of elephants walking parallel to the path we were on. Little baby elephants in plenty. The herd started crossing the road, and a huge matron stopped, turned towards us, and glared! The driver had kept the engine on, in case we had to retreat if she charged! The whole herd – baby elephants included crossed behind her, and only after all had gone did madam turn and saunter away. That evening, we reached our camp ground in the dying light of the setting sun, but it was going to be a full moon night. Our driver and guide quickly setup camp – which was really in the middle of the forest (as opposed to builtup camping areas). We were told that only members of the local guides association – as opposed to non- Next day was more hippos, giraffes, zebras, wild buffalo, boars, a few lionesses, and home by sunset after a fantastic 36 hour safari! We flew to Kasane, which is the north east tip of Botswana, and the entrepot to the Chobe national Park boasting the largest population of elephants in Africa. We had booked a self catering accommodation, which turned out to be an cottage in our hosts’ garden, right next to the Zambesi backwaters. Kasane is in the right angle formed by the main Zambesi, and this backwater extension, which is as wide and rich as Zambesi itself! Our hosts were Rhodesians, who had to leave in a hurry from the activities of the ZANU rebels of the seventies, and the hydrology engineer husband had found employment and a home here in Kasane. The lady of the house shared an ah ha! thought with us. There were a few papaya trees in her garden, loaded with ripe fruit ready for plucking. A few had been pecked into by birds. She said they do not pluck those fruits because they had not planted the trees, the birds had! The seeds spread in their droppings, so the trees were theirs! What a lovely concept. The hosts found us a local guide (and after our Maun experience, we were totally sold on local guides only!) who took us on a full day boat safari in the backwaters, and a half day truck safari into the Chobe national park! Chobe showed us a pair of frolicking elephants in the mudbanks of the backwaters, a leopard hiding rather successfully in the brush, and hippos by the river bank, since the route into Chobe runs along the backwater. The boat trip was full of hippos from quite close, a large number of water birds, cranes, pelicans and cormorants and sun bathing crocks of great lengths. A fabulous sun set between the reeds on the banks of the backwaters closed off the day. We did a boat cruise of the Zambesi as well, but while the ride was lovely, there was little of the wildlife seen from the water. We shared a van the next morning to go to Victoria Falls. All the other travellers were white people from Europe and US. We came to the Zimbabwe immigration, and while all the rest got into a line 80 USD in hand, to get the visa on arrival, we two Singapore passport holders went wandering around the garden bird watching, because we did not need visa for Zimbabwe!! Continued… |