|
|
|
|
ભણતર નો કાર્યક્રમ: સારાંશ |
Summary: Propsals on education |
|
|
પહેલાં પાંચ માં શિશુ માટે અવકાશ, અવસર અને સભાનતા. કુદરત માં ભરોસો રાખીને બાળક જેટલું પચાવી શકે - બાળાવસ્થામાં મૂળ વિષયો જ, બુદ્ધિનો વિકાસ, વિજ્ઞાનમાં થી જ્ઞાન તારવવાની આવડત અને પરીક્ષાને બદલે વિકાસ ની ચિકિત્સા કરવી. આજ અવસ્થામાં બુદ્ધિ ખીલશે -
કિશોર નો મનોમય કોશ તો તૈયાર થયો છે, પણ હવે જ્ઞાન ની વિશાળ દુનિયામાં ક્યાં જવું કે એ દુનિયામાં કયા વિષયો હોય, અને એ વિષયોમાં શું વિચાર અને શું માહિતી હોય, તે જાણવાની જરૂરિયાત પૂરી કરવાની. સાથે સાથે, કિશોર પોતે આ જ્ઞાન ની દુનિયા માં કયા માર્ગે, અને કયા વાહને જશે, અર્થાત્ અભ્યાસ અને સ્વાધ્યાય ની રીતો જાણશે, ઓળખશે અને પાકી કરશે. બ્રહ્માશ્રમ ને અંતે તરુણ યુવાની ના કિનારા પર ઉભો હશે, આગળ જમ્પ્લાવવા! વ્યવસાય નું જ્ઞાન અને આવડત હશે - ખેડૂત કે કારીગર કે શ્રમજીવી વ્યવસાય માં જનાર કિશોર દશમી કે બારમી ચોપડી ભણી કામે લાગશે. પારંપરિક જ્ઞાન કે કળા કે પોતાના મનમાં સ્ફૂરેલી પ્રેરણા ના સેવન માં ગુરુ કે ગુરુકુળ કે પાઠશાળા ની શોધ માં નીકળશે અને એ માર્ગ અપનાવશે. પોતાની ક્ષમતા, કે સ્થિતિને આધીન, અમુક તરુણગણ પ્રાથમિક ડિગ્રી લઇ નોકરીએ લાગશે - Professional કારકિર્દી ના રસિયા ના ત્રણ વિભાજન થશે. ડોક્ટર, એન્જીન્યર, વકીલ, ચાર્ટર્ડ મુનીમ વગેરે. બીજો સમૂહ વૈજ્ઞાનિકો, psychologists, therapists, પત્રકાર, sociologists, meteorologists વગેરે. અને ત્રીજું વિભાજન તે વિદ્વાન, પ્રાધ્યાપક, researchers, ભાષા નિષ્ણાત, કવિ, નાટ્યકાર, ચિત્રકાર, photographer વગેરે. પહેલો સમુહ માં જે કિશોર ને નાનપણ થી તમન્ના હોય કે વકીલ કે સર્જન કે મુનીમ બનવું છે, તે છઠ્ઠી ચોપડી થી જ એના વ્યવસાયને લગતા વિષયો લેવા માંડે. મોટે ભાગે દશમી પછી અને વિશ્વવિદ્યાલય ના પહેલા વર્ષ પછી પસંદગી કરશે. થોડા કિશોર મન ગમતા વિષયમાં દાખલ થવાની કસોટી પાર ના કરી શક્યા, પણ પ્રાથમિક ડિગ્રી લઈને પાછો પ્રયત્ન કરશે. બીજા વિભાજનમાં પણ ઘણું ખરું પહેલા વિભાજન ની માફક જ કિશોર છઠ્ઠી પછી ગમતા વિષયો લેવા માંડશે. દશમી ચોપડી પછી થોડા ઘણા કિશોર ને શાણપણ અવતરશે, અને આકાંક્ષા ને ચકાસશે - ત્રીજો સમૂહ વધુ કરીને સ્કૂલમાં ઘણા વિષયો ચકાસશે કે રસ પડે છે કે નહિ. પણ આ સમૂહની કારકિર્દી અને ઘણા વર્ષો ભણતર ચાલુ રાખવાનું એ નિર્ણય વિશ્વવિદ્યાલય પહોચીને જ લેશે. આખરી સમૂહ, જેને વડીલો લેહરીલાલા કહેતા, તે કિશોર / તરુણ ને ભણવાનું ગમતું હોય છે, પણ કોઈ વિષયમાં ઊંડા ઊતરવાની ઈચ્છા તીવ્ર ના હોય, પણ ઘણા વિવિધ વિષયો ની જાણ રાખે. (ચલચિત્રમાં નટ કે નટી બને યા તો રાજકારણમાં પડી નેતા બને!) આ બ્લોગમાળા સમાપ્ત કરતા પહેલા બે ખાસ મુદ્દાઓ પર વિચાર વ્યક્ત કરવા છે. માનવ માત્ર જ્ઞાન કેવી રીતે મેળવે. સૌ પ્રથમ તો માહિતી કે વિજ્ઞાન અને જ્ઞાન વચ્ચે ફળ અને બીજ જેવો ફર્ક છે. માહિતી ને સમજી પચાવી સારી નઠારી નિર્ણય લઈને પોતાની માનતા માં ઉમેરે, ત્યારે જ્ઞાન બને. આ જ્ઞાન પ્રકટ કરવા માટે મનુષ્ય ૬ પગથિયાં પાર કરે. પહેલે પગથીયે માહિતી ના શબ્દો સમજવાના, અર્થ સમજવાનો અને યાદ રાખવાનો. બીજે એ યાદ રાખેલી માહિતી નો અનુકૂળ જગ્યાએ ઉચિત ઉપયોગ કરવાનો. ત્રીજે એ માહિતી, એના અર્થ, અને એના ઉપયોગ બાબત વિચાર વિમર્શ કરવાનો - શીખવવું એટલે શું? બીજ રોપીને છોડ ઉગાડીએ, એજ શીખવવાનું. સૌથી મહત્વ ની વાત તે વિદ્યાર્થી ને ઓળખવાનું. એનું મન- |
Shishu: Create space, opportunity and oversight for the child, and let them grow at their natural pace. Environment is key, and exposure to mother tongue plus one (English?).Sounds only, no need of characters. play groups if you must, but play group instructions in mother tongue. Baal: the brain- Kishor: Manomay kosha is ready to take off, but maturity is to be developed. Maturity will be the discriminatory skill of relevant or not, good or not, useful or not etc., and in converting the filtered information into knowledge. Additional will be the association of emotions of like dislike or even stronger “hate”, and individual journey of exploration into subjects or topics the pre- Tarun: Just itching and excited to take off in the world that the young adult sees in front. Emotions and relationships run a bit wild, and get under control. Clear identification of learning methods, and greater judgement on subjects and topics. Will have a clearer thirst for seeking “what do I want do?” Careers and professions and vocations begin! Education is for cultivation of the intellect, that will give the person the skill to convert information – from whichever source – into knowledge. Artisans, farmers, and others who endeavour with their personal hands- There are two topics I want to talk about before I close this chain of blogs. First is about information and knowledge. The relationship is like fruit and seeds. Information(vignaan) must be digested, filters of good, bad, indifferent, relevant, useless, deep, shallow etc. must be applied. Then, the intellect adds it’s own pre- The second topic is “what does it mean to teach”? The answer here is simple. It is identical to planting a seed, and nurturing it to a tree bearing fruits. The most important issue is to recognise the capacity and metabolism of the student’s intellect (I.e. manomay kosha), which sensory inputs are absorbed first, or quickly, and which domains get committed to her/his memory quickly and persistently. The next step is to present information to the child, that matches the intellect's metabolism. Then, discuss the applicability and value judgement of that information. The next step would be a series of Q&A with the student. This is teaching! |