Home હક્ક પ્રાપ્તી Demands   સમ્ આચાર new news મન મગજ mind brain ભણેલો ગણેલો suitable boy તમે ક્યાનાં? you from? હું દેસી માણહ I native ભાષા mother tongue

મન અને મગજ, શું અંતર છે? આ બે અવ્યયો માં? મગજ એ અવ્યય છે, અને મન એ મગજ ની કર્મેન્દ્રિ છે. યાદદાસ્ત, કે યાદશક્તિ કે સ્મરણશક્તિ આ અસ્તિત્વ ધરાવે છે મગજ માં. મસ્તક માં ભરેલા ગૂંચળા માં. અને મન આ ગૂંચળામાં ચાલતી ક્રિયાઓ છે, જે આ પ્રકૃતિ ધરાવતી યાદ રહેલી માહિતી નું રૂપ રંગ જ્ઞાતિ આકાર વગેરે બદલે, અને જરુર પડે તો કાયા ની બીજી ક્રમેન્દ્રિયોને કાર્ય કરવા તત્પર કરે. માનવ પ્રાણી નો મગજ પર કાબૂ છે જ નહીં, અને આપણે માનીએ તેના કરતાં નજીવો ભાગ - મન નો - આપણે કાબુમાં રાખી શકીએ છીએ. ઊલટાનું મન શરીરને કાબુમાં રાખે છે, અને ફક્ત સિધ્ધ માનવી મન પર પણ કાબૂ રાખી શકે છે.

આ પાનાં ઓ માં, મારા મગજમાં આવતા વિચારો (જે બધાજ સ્વેચ્છા થી પ્રગટ થાય, અને સ્વેચ્છાથી જ વિલીન થાય) મન સુધી પહોંચે તે પહેલાં ની અવસ્થા માં પ્રસ્તુત કરું છુ. મારા કે તમારા મનમાં શું થનગનાટ ઉમળશે તે તો રામ જાણે - માનું છુ કે રામ ને આ બધુ ખબર હોય!  


Brain and mind, complementary or supplementary? neither! One is the physical abode of the other! One is just Prakruti - physical existence - and the other is the messaging and signalling that goes on in that enormous but confined space, "operating" on the stored information, evaluating, comparing, transforming, storing back, deleting, relocating, and sending messages and commands to the other kramendriya - organs of action - to "do" something. Homo Sapiens have no control over the brain, but we do make believe that we have control over one's mind - perhaps a fraction of what we think we have, and only sidhdha purush - persons of great attainment - have control over their minds!

Find here, a few of the unprocessed thoughts - all born by themselves - from my brain, before my mind became aware of them! perhaps they will trigger storms, smiles, sniggers in your mind and mine: God Only Knows (GOK) - I am assuming that He would know!