Home વિલાયત Britain ભારત India ઓસ્ટ્રેલિયા Australia તુર્કી Turkey દ. આફ્રિકા S. Africa અવનવી stories

કુદરત માં રખડવાનું મને ગળથૂથીમાં મળ્યું. અને જીવન સંગિની મળી તે પણ કુદરત ઘેલી છે, એ વદને! પછી ભ્રમણ તો ઉભરાઇ ને જીવન  સાર્થક કરે એમાં કઈ નવાઈ ખરી?

બાળપણ ની યાદો માં વહેળા, ઝરણા, પર્વતો, જંગલો, ઘોડા પર સવારી, બરફ અને ફૂલોની ચાદર છવાયેલી છે. મારા પિતાને કોઈ એ પુછ્યું કે તમારી નોકરીમાં સૌથી વધારે શું ગમે છે? તો પપ્પાએ જવાબ આપ્યો "હિમાલય ફરવા પૂરતી રજા મળે છે". મમ્મી એ તરત પુર્યૂં "હું લઈ જાઊ છું એ રીતે ફરવા! ".

અમે બે થયા અને આ કુદરત નો ઘેલછો ચાલુ રહ્યો, અને બે ના ચાર થતાં,  અમારી બે ને પણ પૂરતો ચેપ લાગ્યો છે - એ વાતે અમે બે ફૂલાતા નથી સમાતા.

તો થોડી અમારા ભ્રમણ ની વાતો વાંચો. તમને પણ કુદરત અને જંગલે ને ઝરણે રખડવાની પ્રેરણા જાગે તો અમને ઘણો જ આનદ થશે!

ઉમાશંકર જોશી ની પંકતી ઓ   જાણે અમારા ભ્રમણ નું નિર્દેશન કરતી હોય "ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા...."



Love of nature and wanderlust came to me with my mother's milk! My life partner is a kindred soul, and we are made for one another! No surprises then, that our life fulfilment has a big chunk of mountains, and flowers, and springs and forests.

My childhood memories are full of snow and mountains, ice cold streams dragging my toothbrush away, carpets of flowers and horseback travel for days together! Some one asked my father what he liked most about his job, and said he "I get plenty of leave to wander around the Himalayas", and my mother piped in "the way I take him there!".

We two continued our affection for nature and travel in mountains and streams, and we have been tremendously thrilled that when we became four, our girls picked up this fondness as well.

So, here a re a few of our travel stories, and we will be simply thrilled if they inspire you to dabble in nature and travel as well.

The first English poem that my dad enveloped me in was William Wordsworth's "daffodils", and the words  "I wandered lonely as a cloud That floats on high o'er vales and hills,...." have become out theme song for our travels.