શાસ્ત્રો માં છે શું? |
Scriptures got what? |
ગઈ કાલે એક બહેન ઘરે આવેલા. સ્પેઇન ના વતની છે, પણ જ્ઞાતિ એ બાસ્ક (Basque) છે. બાસ્ક સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ માં સમાનતા ઘણી છે. એ ભાષા ના ઘણા શબ્દો પણ સંસ્કૃત શબ્દોને મળતા છે. વાત વાત માં ભારતીય સંસ્કૃતી માં શાસ્ત્રો કયા કયા છે, અને એમાં શા વિષય પર ચર્ચા છે તે નું પરાયણ ઉપડ્યું. બે દિવસ અગાઉ, અમારી “આખરે આપણે બે" વાળી બે માં વાત ચાલી કે યોગાસન, અષ્ટાંગ યોગ, યોગ દર્શન, ભક્તિયોગ, વગેરે યોગ શબ્દ વાળા વિષયો ની માળા પોરવાઈ શેના થી? અને ગઈ કાલે સાંજે એક મિત્રના બા ને મળવા ગયા ત્યારે એમણે પ્રશ્ન પૂછ્યો કે પ્રાણાયામ કરે તો યોગ કર્યો એમ કહેવાય કે? સરવાળો એમ થયો કે આજે “લખવાનું" સુર છૂટ્યું. પૂછડું પકડીને કપાળે પહોચીશ, પણ પૃથ્વી અને બ્રહ્માંડ બંને ગોળ છે, એટલે પહોચીશ તો ખરો! આપણા શાસ્ત્રીય ગ્રંથો માં શ્રુતિ કે સ્મૃતિ એ પ્રથમ વિભાગ છે. શ્રુતિ - બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થયી, એનું વર્ણન વેદ માં એક નાસદીય સુખ્ત નામની કડી માં આપ્યું છે, અને એનું વિવેચન કે ભાષ્ય ઘણા શાસ્ત્રોમાં છે. મારા મગજને સમજાયું તેનો સારાંશ લખું છું. પહેલાં કંઈ જ ના હતું - આ કારસ્તાન કર્યું કોના પર? પ્રકૃતિ પર. પ્રકૃતિ સાકાર હોય, ગુણવાન હોય પણ નિષ્પ્રાણ હોય. પુરુષ ના કારસ્તાને એમાં ચૈતન્ય પ્રગટે. આ સર્જન વખતે પ્રકૃતિ ના શું આકાર હતા એ કોઈ જાણતું નથી - આ પુરુષ અને પ્રકૃતિ ના મિલાપ માં થી પહેલાં પ્રગટ્યો “મહાત". સાચ્ચું કહું તો આ મહાત શું છે તે કઈ સમજાયું નહિ - સ્મૃતિ ગ્રંથોમાં છ દર્શન પ્રધાન છે. એમાં આવ્યું યોગદર્શન. યોગ એટલે મનુષ્ય માત્ર નો પુરુષ અર્થાત્ આત્મા પરમ પુરુષ સાથે મળી જાય તે યોગ. આ તો જરા ઊંચી આદ્યાત્મિક વાત થઇ. સામાન્ય માણસ માટે યોગ એટલે પરમ શાંતિ - અષ્ટાંગ યોગમાં પહેલાં ચાર કદમ ચાલીયે – યથાશક્તિ – તો યે ભયો ભયો. આપણા શરીર અને મનની ઘણી વ્યાધી ઓ દૂર થશે તે નિશ્ચિત. આ ૪ તે યમ - હવે જરા આપણી સંસ્કૃતિની શ્રુતિ પરંપરા ના વિષય પર લખું - સૌ પ્રથમ તો ભાષા માં જ ઘાટ બેસાડ્યો. સંસ્કૃતમાં મૂળ શબ્દ અને જોડણી ના નિયમો, વિભક્તિ અને રુપાખ્યાન એવા તો મજબુત છે કે એક અર્થ માટે ઘણા શબ્દો બનાવી શકાય. જુઓ સંસ્કૃત નો અમરકોશ! વેદ નું વદન થાય! એટલે આવે વદન ની સુવિધા. વદન કેવું હોય તો વદનાર અને સંભાળનાર બંને સંતુષ્ટ થાય કે બોલ્યો બરાબર અને સાંભળ્યું બરાબર. જો બોલવામાં ઉચ્ચાર ની શુદ્ધિ હોય, અક્ષર પર ભાર કે અલ્પ, સમાન ગતિ, શબ્દો ની સ્પષ્ટિ અને મધુર અવાજ હોય તો આ કાર્ય પૂર્ણ રીતે પાર પડે. આને ગાવાનું કહીયે (માધુર્ય માટે લય જોઈએ કે નહિ?) તો યોગ્ય ખરું કે નહિ? સાંભળીને યાદ રાખવું અને પાછો એનો પાઠ કરવો, એ ગાવાથીજ શ્રેષ્ઠ રીતે કરાય. એટલે શબ્દો અને વાક્ય સરળ રીતે ગાઈ ને પાઠ કરાય અને તદ્દન સચોટ રૂપે યાદ રહી શકે એટલે જુદા જુદા છંદો નું ઘડતર થયું, અને બધા ઋષિ મુનિ ઓ અને વિદ્વાનો એ એમના જ્ઞાન ને પદ્યમાં આ છંદો ની શિષ્ટ પાળી ને કરી. કોઈ પણ શાસ્ત્રો ને સંસ્કૃતમાં વાંચો (હવે તો બધા લખાઈ / છપાઈ ને તો મળશેજ) તો સર્વ પ્રથમ કયા છંદમાં ગાવું એ લખ્યું હશે. દરેક છંદ ના નિયમ છે, કેટલા પદ, દરેક પદ માં કેટલા અક્ષર, ગુરુ કે લઘુ, અને ગુરુ કે લઘુ ઉચ્ચાર નો ક્રમ શું. વેદ ને જાણવા માટે વેદાંગ ની સહાય લેવાની. વેદાંગ એટલે વેદ ના અંગ. ૬ છે. શિક્ષા, છંદ, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ, જ્યોતિષ. મને શિક્ષા અને છંદ માં ઘણો રસ છે, એટલે એની જ વાતો કરું છું. શિક્ષા માં ૬ ઉપાંગ છે. વર્ણ, સ્વર, માત્રા, બળ, સામ અને સંતાન. આ બધી વિગત આપવાનો હેતુ એવો કે વેદ ને જાણવા માટે અને શીખવા માટે ની વ્યવસ્થા કેવી વિસ્તીર્ણ અને ઝીણવટ થી ભરપુર છે. વેદ ભણવા માં પાઠ નો ઘણો મહત્વ નો ભાગ છે. શાસ્ત્રો ના પદ્ય ના પાઠ કરવાની રીત ના ઘાટ અને નિયમો આવ્યા. ૧૧ જુદી જુદી રીતે, પાઠ કરવાના - હવે વિચાર કરો, કે આવી આબેહુબ પદ્ધતિ ના વારસદાર આવી યાદશક્તિ અને બુદ્ધિના વપરાશ ને ગોખણપટ્ટી કહે! |
This is a Singlish way of speaking! A Basque friend was visiting a few days ago. Basque language has many similarities with Sanskrit, as many in the know can confirm. The discussion veered to which tomes constitute Indian scriptures, and what topics do they cover. a few days earlier, my wife and I were talking about Yogasan, ashtang yog, yogadarshan, trying to identify the thread that connects all topics containing the word yog. The third trigger was a visit with my friend’s mother, and her question “if I do pranayam, does it count as yogasan?”. That was it, I got inspired to write, and off I went to the keyboard. Round about, I will be, but given that the universe is spherical as well, I will reach the goal even when travelling back to front! The first dichotomy in Indian spiritual literature, loosely called scriptures when using the English language, is that there are those tomes considered to have been “heard” – Shruti – implying a divine source, and those that are called “remembered” or perhaps “recorded” – Smriti – those that have been authored by mortals. “Heard” scriptures are meant to be transmitted from guru to shishya through the oral traditions of ancient India – and believe you me – they are complex, utterly reliable in maintaining accuracy and precision, backed by an equally strong verification process. The Guru recites, and the shishya’s hear! Hence, Shruti. I will write a bit more about this oral tradition, a little later on. The Indian scriptural perspective on how the universe was born, (remember, Indian thought says that universe birth and annihilation are a cycle, so a universe is born, dies – a few billion / trillion years later – and is reborn a similar time frame later!) is stated in a section of the Rigved, called the “Nasadiya sukht”. sukht being the term for a poetic segment. There are many interpretations, and expositions of the Nasadiya sukht, but I will share what my brain has understood. Primaevally, there was nothing except “Purush”. It is not material, nor is it non- Purrs and Prakruti got together when primordial sound – brahmanaad – perhaps accompanied by Agni – heat energy provided the agency of this togetherness! “Mahat” an attribute creating force was born. Honestly, I don’t understand this “Mahat” concept, but sages and rishi’s have said so, and I am just parroting them. Next step is more graspable. Mahat created “Ahm” known as ego in the English language. Think of it as something that provides identity. Ahm released three primary attributes of Prakruti. Rajas, Tamas and Sattva. Balance of these three attributes in all elements born of Prakruti is mandatory for stable existence. Disturb this balance, and create disease, damage, defects, agitations, stress and so forth! Smriti – the collection – has the 6 darshan’s. The 6 philosophical perspectives on Vedic thought. One of them is Yogadarshan. Yog means the union of each person’s Purush (since Purush exists everywhere, and each life element is a result of Purush combining with Prakruti. Purush being indestructible, and Prakruti the perishable) merging (or the action that the verb yog describes) with the parampurush – the primordial Purush – the paramatma! This is a spiritual and philosophical perspective. In daily life, common man terms, a mind at peace – similar to the mind one would expect in Paramatma – is the yog or union of a person’s mind with that of Paramatma – a mind where all three primordial attributes are in balance. There are multiple paths to this Yog- It would be OK to feel fulfilled if one could practice the first four of the eight steps of “ashtanga” yog – within ones own physical limitations. One would certainly see the benefits to ones body and mind. Of these four, first is “yama” – cleanliness of body and mind, absence of violence and aggression in thoughts, second is “niyama” – discipline of behaviour, and interaction. Third is “asana” – which is not just the geometry of the skeletal body, but of all 5 kosha’s. The entire being must participate in the asana, before one “achieves” the asana, and ones consciousness or “chitta” is quiescent. And fourth is “pranayama”. The kosha that pervades the body is pranamaya kosha, and the utilisation of pranamaya kosha is pranayama. In other words, the ability to use “prana” is pranayam. One of the relevant meanings of “ayam” is management, but management is not fully feasible without control, hence that meaning is also implied. The remaining four steps of ashtanga, are certainly of a higher persuasion, a domain for a spiritually and intellectually sensitised mind: pratyahara, Dharana, Dhyana and samadhi. Honestly, I do not have a sufficient understanding of these four, so I will not try to describe them. I understand the words, but not the contents! So, it would be reasonable for me to keep mum! I would like to briefly talk about the “Shruti” tradition of our civilisation. It is known popularly as an Oral Tradition. The Caucasian civilisations have not been able to grasp the fundamentals of this practice. As a result – especially in modern day common parlance – it is equated to memorising or mugging it up for subsequent regurgitation. Unfortunately, organisations participating in “modern” education are fully paid subscribers to this piece of ignorance, and thus most generations of Indians (and I am primarily concerned about Indian minds and hearts) have neither an idea nor an understanding of this complex, structured, and super effective system of recording and transmitting information and knowledge. Ask any urban Indian kid in the 4 to 40 age group to recite the 11 through 21 tables of multiplications, and if they don’t bring out their calculators, I will hold my ears and do 5 sit- So, what did the sages of yore in India design in this system. It starts with the structure of language it self – Sanskrit – the most organised language the world has ever known, with the most elaborate of grammar. (Actually 8 grammars that we know of today – in different era’s and for different purposes). Root words, conjunctions by stated rules, conjugation and context based meanings. Highly expanded vocabulary and extensive synonyms. Next, because the language must be spoken, there was need to make the language convenient for speaking, reciting, singing! Phonetic criteria for ensuring speech and reception (and understanding there- Each chhanda – 38 well known and frequently used ones – has it’s rules, how many soft consonants and vowels, in which sequence, elongated or shortened pronunciation and so forth. To be able to “read” the Veda’s, one must use the tools of study of Veda's: the Vedanga’s. the literal meaning of Vedang is “limbs of the Veda”, I.e. the tools or means of “knowing” the Veda. There are 6 sections of these tools: Varna (form), svara (sound / pronunciations), matra (musical meter), emphasis, equivalence, and progeny or descendent. I am not going to describe all of this systems, but this is how the Indian scriptures and literature from the “Shruti” domain has been preserved unaltered for thousands of years! To now even imagine that the inheritors of such a phenomenal system of transmission and preservation of knowledge, happily wash it off as “memorisation”! Et Tu! |