તુર્કી |
Turkey |
નાની ના નક્કી થયા! જવાની બીજે ઘેર! થયું કે જાય તે પહેલાં એક વાર અમે ચાર સાથે ફરીએ. તુક્કો આવ્યો કે તુર્કી જઈએ! કુદરત ઓછી અને ઇતિહાસ વધારે. હજુ તો ટિકિટો લેવાઈ નો'તી અને મારી મામાની દીકરી બેન બનેવી સાથે વાત થઈ અને "અમે આવીશું, તારી સાથે". સારો timing, કે bookings પાકા થયા ના હતા. ઇતિહાસ અને કૌતુક, એવો પ્લાન કર્યો. ઈસ્તાંબુલ તો ખરું જ! પછી પહેલા વિશ્વ યુધ્ધમાં બહુ સખત લડાઈ થઈ હતી અને તુર્કી જીત્યું હતું. અને સાથે સાથે યુરોપ અને એશિયા ની વચ્ચે ની ખાડી - |
Wedding schedule for our younger one got finalised, so we decided to a "we 4" trip before she went to make her own home! Turkey was the consensus choice. I had just booked our primary flights, and identified all the B&B places, and my cousin sister and her husband decided to join us! Wonderful! Only change was 3 bedroom places instead of two, and 2 cars instead of one! Historical places, unusual places became the planning theme. Nature was a bit of a back seat for Turkey. Istanbul was the most obvious starting point, but we decided that going around Istanbul would be at the end of our trip. Canakkale on the shores of the Dardenelles, tech ANZAC memorial on the European side before the crossing, and Troy beyond Canakkale. The roman ruins at Ephesus, the unique hot springs and the ladder of chalk residue on the entire mountain slope at Pamukkale, and onto a hot air ride over the Capadoccia countryside. The Van lake and the quad- |