રિવાજોનું વિજ્ઞાન |
Science of Traditions |
આધુનિક સમાજ એટલે પારંપરિક રીતો અને રિવાજો ને નકારે તે! બાળપણ અને બ્રહ્મચર્ય અવસ્થા માં મા- અમારા ઘરમાં ત્રણ પેઢી રહે. ફોઇબા પપ્પા ના માં સમાન મોટિબેન – આશરે ૧૭ વર્ષનો ગાળો. ઘરે પુષ્ઠાવેલી સેવા, સેવા વખતે ફોઈ ને અડવાનું નહીં, મમ્મી દૂર બેસવાનું પાળે. ઘર જૂનું પણ મોટું હતું. થોડે જ અંતરે – 3- સેવા કરતી વખતે ન અડવાનું કારણ તો સીધું છે, કે પ્રભુ ની ભક્તિ કરતાં, મન ને આડું અવળું ન થવા દઈએ. દૂર બેસવાનું કારણ રૂઢિચુસ્ત લોકો એમ કહે કે સ્ત્રીના પ્રવાહ પ્રદુષિત ગણાય એટલે, પણ સાચું કારણ તો સ્ત્રીને ઘરકામ માં કે ખેતર ના કામમાં આવા પીડા ના સમયે રગડાવવું ન પડે! આધુનિક શહેરી જીવનમાં, રહેણી કરણી સુધરતા સ્ત્રીઓ ને પણ પૌષ્ટિક ખોરાક મળી રહે છે – નબળાઈ અને સ્ત્રીસ્ત્રાવ ની પીડા થોડી ઓછી થતી હોય. ઘણા ઘરોમાં કામવાળી બાઈ કે નોકર હોય, અને બીજે દિશામાં સ્ત્રી પણ નોકરી કરતી હોય. એટલે દૂર બેસવા ના બધાજ કારણો ગાયબ! ફરાળ એટલે high- શ્રાવણ માં ખેતરે અને ઘરે (બધું જ નિત્રાબોળ હોય એટલે કામ વધે, અને high- આધુનિક સમાજ “જુનવાણી” લોકો hygiene ઓછું પાળે એવી માન્યતા રાખે. પણ રિવાજ જુઓ તો વાત જુદી જ નીકળે. શૌચ માટે પાદરે જવું પડે, એટલે કપડાં અને શરીર પર જંતુ લાગ્યા હોય એ શક્યતા મનાય, એટલે, ઘરમાં અંદર આવતા પહેલા, પહેરેલે કપડેજ માથાબોળ નાહવાનું. હાથ રાખ થી ધોવાય! આજ રાખ માં થી સાબુ બને, એ કેટલા ને ખબર છે? સાથે સાથે scrub પણ થાય, અને 100% કીટાણુ મુક્ત હોય – રાખ! થોડી ક્ષારયુક્ત પણ ખરી, એટલે હાથ તદ્દન સાફ. ઉકરડો અને એમાં થી ખાતર વ્યાપક ન હતું, પણ ઘરમાં થી વધેલું ખાવાનું (જે ફ્રિજ વિના એક થી બીજી ટંક માણ ખવાતું) કુતરા ગધેડા ને ખવડાવતા, અને શાક ભાજી ગાય ભેંસ બકરી ને. અને ગાય ભેંસનું છાણ તો પૂરેપૂરું recycle! ઘર લીપાય, અને બાકી ખાતર બને. આ તો શહેરોમાં આવી સમાજ આ બધા રિવાજો ને ગંદકી ને નામે ઓળખવા માંડ્યા. ઘરે ઘર તુલસી ના ક્યારા કરે, અને રોજ સવારે સૂર્યોદય વખતે જલાંજલિ આપે. આજે તુલસી ને ઓગાળીને બાટલા કેટલા જણા પીએ છે? ગોરીયા એ holy basil ના ગુણ ને ઓળખ્યા ત્યારે આધુનિક સમાજ પણ હા હા કરવા માંડ્યા, અને તુલસી નો ભાવા વધી ગયો. વિટામિન “ડી” ની અછત કેટલાને કહી છે, ડોકટરોએ? ઊગતા સૂર્ય માં ultra- હવે જુઓ કોવિડ- એક બીજો રિવાજ યાદ આવ્યો કે થાળી ની આસપાસ કોઈ શ્લોક બોલતા બોલતા પાણી ની ધાર ગોળ ફેરવે! ગામોમાં જમીન લિપેલી હોય, પાણી ની ધાર થી લીપણ ની રજકણ ઊડે નહીં! અને કેટલું પાણી રેડવું એનું timing તે શોલ્ક બોલી લો એના થી અંકુશમાં રહે. સાચું કહું છુ, આ પ્રયોગ કરી જુઓ. પારંપારિક પ્રાથનાઓ બોલતા કેટલો ટીમે જાય છે તે માપી જુઓ, અને પછી જ્યારે પણ એટલા સમય માટે stop- અમુક રિવાજો ત્રીજે કાજે કામના છે. પુષ્ઠિમાર્ગ માં સેવા અને ભક્તિ નો મહિમા છે. પ્રોબ્લેમ એ છે કે એક વ્યક્તિ માંય તો રાખે છે કે પુષ્ઠીમાર્ગ ના સિધ્ધાંતો છે તે મને ગમે છે, હું એમાં શ્રધ્ધા રાખું છુ, પણ પણ પણ... મન અવિચળ છે, આ સિધ્ધાંતો પર કેન્દ્રિત રહેતું નથી, અને વિચિત્ર વિચારો મન ને દ્રવી ઊઠે છે. આવ ભઇ હરખા આપણે બધા સરખા. સિધ્ધ પુરુષો ને માનવ જીવ ની આ ઓળખાણ સારી હતી, એટલે અમુક સાધન કે ટેકા બનાવ્યા. તુળસી ની કંઠી, દરરોજ કરવાની સેવા, બ્રહ્મસંબંધ નો મંત્ર, કીર્તન કરવાનું, ભાગવત સપ્તાહ માં જવાનું વગેરે. આ બધી ક્રિયાઓ કઈ ફરજિયાત નથી – જો કે પુષ્ઠિમાર્ગ ના આજના રખવાળા લાઠી લઈને મને શોધવા નીકળી શકે છે - એક પુસ્તક મળેલું – અંગ્રેજીમાં – કે રિવાજો ની પાછળ વૈજ્ઞાનિક સિધ્ધાંતો શું છે? પણ દસ વીસ પાનામાં એક પણ વૈજ્ઞાનિક વાત ગળે ઉતરે એવી મળી નહીં! શોધ ચાલુ છે, ત્યાં સુધી મમ્મીએ સમજાવેલું, એટલું તો મગજ માં registered છે. આપણાં સમાજ ના નસીબે, અમુક રિવાજ હજુ ઘણું ખરું ચાલે છે, જોકે એ રિવાજોના વૈજ્ઞાનિક કારણો કે ફાયદા ઓ થોડા લોકોને જ ખબર હશે. પ્રણામ – બરાબર કરો ત્યારે જ – આંગળી અને હથેળી માં અમુક નાડી દબાય, અને આંખ અને કાન ઉત્તેજિત થાય, અને સામે ના વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત થાય. ચાંલ્લો કરાય ત્યારે પણ કપાળ પર સ્થિત નાડી નું junction દબાય, અને ત્યાથી પસાર થતી નાડીઓ ઉત્તેજિત થાય. પછી કંકુ નું થર એ જંક્શન ને હાનિકારક કિરણો થી બચાવે. પલાંઠી મારી જમવા બેસીએ, ત્યારે શરીર નું મૂળ સ્થાન મોકળું થાય, જઠર ની આસપાસ ના સ્નાયુ કોમળ થાય, અને જઠર ને પણ આ મોકળાશ મળતા અન્ન ને આવકાર મળે અને જઠરના રસ સહજ રીતે પ્રગટ થાય, પાચન ક્રિયા વધારવા. આ પ્રયોગ કરી જોજો. ઘરે ટેબલ ખુરશી તો હસેજ, એટલે ટેબલ પર ચઢી જજો, જમવા માટે, નહિતો ખુરશી મોટી હોય, તો ખુરશી પર પલાંઠી મારી બેસો, સરસ ઓઢકાર આવશે (જે જઠરનો સંદેશો છે કે બધુ બરાબર છે. |
A right of passage for man to be called modern is to label cultural traditions as “bunkum”, and a key differentiator for “old people”. My childhood and young adult days were governed by and large by “do what the adults tell you to do”. This was both a birth- Our household had three generations living in full harmony. My father’s elder sister – more like a surrogate mother - My mother was a kindergarten and primary school teacher – before my arrival – and again when we lived in Calcutta for my father’s job for a little over a year. My cousin too started working on graduating from the University, and at some point in my childhood, we moved to a much smaller apartment for the three of us and my aunt. Under these changed circumstances, how to observe all these traditions? So, compromises were made. The no touch during the morning worship was rather obvious as the ultimate “do not disturb”. The “safe distancing” was the accord the lady rest from the ensuing pain and weakness – especially in the rural homes, where housework was strenuous. But urbanisation broke many of these traditions. Women in general ate healthy and nourishing food, families migrated to nuclear forms, products to provide hygiene and comfort during these times abounded and women were often working at jobs. So, all reasons went belly up. The “auspicious menu” day on the 11th ascending phase was an energy diet, typically observed more by women, then the men. It was monsoon, so veggies in general, and the iron rich leafy ones were either not available, or were not sought after, and nutrition was diverted to high energy foods. Typically, monsoon did mean more exhausting work both at home, and in the field, and this high energy diet helped! The one- One lady we know of, complained that following the Shravan tradition of the auspicious menu for that month, got her a few extra kilo’s, where as she expected the diet to help her reduce her weight. She explained that she would eat only once a day, and observe the auspicious menu for the rest of the day: fruits, dairy, nuts and no fried or cooked food! But, the story went on to describe how she would make a jug of pure milk cold coffee with sugar, chocolate and coffee, put it in the fridge, and chug some down every time she felt hungry. End of jug by end of the day! The flip side of auspicious menu’s. The modern society – read urban society – since the rural folks are still “conservative or old style or worse: rustic!” believes that rural folks do not follow principles of hygiene! Our traditions had each person marching to the dung heap outside the village – the effluence centre – for their daily unload. They did not, or were not to enter the house without a head to toe bath while fully dressed. Clothes and bodies washed of any particulate matter! Hands were washed with ash – from a pile left outside the door! Of, by the way, ash is alkaline, and has some of the same chemicals that go in to soap! So, clean hands! The garbage dump was by and large bio- All houses – are to have a Tulasi plant in the courtyard. While the medicinal value of Tulasi has been known in India for ever, only the arrival of “holy basil” in bottles got the urban sophisticates on board! The morning ritual of offering a water oblation to the tulasi plant while facing the rising sun, and reciting the prescribed shlok’s was near mandatory. The tulasi gets watered, the morning sun provides vitamin D generation opportunity without the UV rays damaging a person, and the shlok’s provide a stop watch for how long one should be in that morning sun. I use this “stop watch” all the time while practicing my yogasan, where I must hold the asan for a longer period of time, to get the benefits of stability in the asan. Try it! Time the recitation of any shlok that you know, and repeat it in the same cadence to get multiples of that duration! I recall one more tradition. That of sprinkling water around the plate before having the meal served on your plate. Rural houses had mud and dung plaster floors, so the water got absorbed immediately, but tamped down any particles that could have flown into your food. While the articles are not so obvious, there are plenty of dust particles around your plate in the city from the pollution. So, while sprinkling would make a mess, wiping with a wet cloth would not, and tradition in maintained!! There are some traditions created for an indirect objective. Pushtimarg is dominated by the idea of ritualistic worship and devotional behaviour. The problem is that while individual followers know and buy into all the associated principles, adhering to them becomes a challenge given the common man’s wavering “lizard” mind! The mind jumps around, and one loses focus on the fundamental principles. So, one need a mnemonic or an artefact to facilitate this maintenance of focus. Meet the tulasi garland (too elaborate a term for what is a threaded chain of dried, hollow tulasi plant stems). It establishes identity, and a constant reminder of the principles and practices that constitute Pushtimarg. Do some people push it too far? Of course they do, as in the instances of giving another human the authority to police ritualistic practices. Daily worship of a specific idol / avatar of Lord Krishna, the simple mantra of BrahmaSambhandh ceremony (initiation), regular devotional singing and so forth. All mechanisms to maintain attention and focus on the principles of this belief. Similarly, oil bath for Lord Hanuman every Saturday – keep Hanuman’s sense of loyalty, integrity and devotion always in mind! I had read a book in English that sought to provide scientific logic of various traditions, but was not very convincing, so I go by what my mother told me – cast in stone! The Indian greeting of Namaste – done correctly – activates various pressure points and nerve nodes in the palms, passing on live signals up the nerve chain to the eyes and the ears, so that you observe the person and hear him well! The tikka on the forehead: the correct spot is above the end of the nose at the slight dip in the cranium at that junction. It is also a major nerve junction, which gets activated by the touch, and the paste of the tikka provides protection from various cosmic rays that impinge the earth from hitting that junction as well. Sit with crossed folded legs – the traditional practice of a “palathi” – when you have your meals. The “mul- |